Advertising

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરળ પ્રોસેસ

Advertising

Table of Contents

Advertising

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરળ પ્રોસેસ

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરળ પ્રોસેસ :- મિત્રો હમણાં થી ખાસ કરીને વધારે ન્યુઝ ની અંદર અને સોશિયલ મીડિયા ની અંદર આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે લીંક કરવા માટેની ઘણી મથામણો ચાલી રહી છે તમે પણ તમારા કાને આ વાત સાંભળી હશે કે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું તો આવો મિત્રો આ પોસ્ટની અંદર તમને બતાવીશું કે સરળ રીતે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક કેવી રીતે કરાઈ શકાશે?

પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સરલ ટિપ્સ

જે મિત્રોએ પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેવા મિત્રો માટે મહત્વના સમાચાર છે કે 31 માર્ચ પહેલા તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરાવી દો. જો તમે આમ નહીં કરો તો તમારો પાનકાર્ડ બંધ થઈ જશે અને જો હવે તમે લિંક કરાવવા માગતા હોય તો નીચેની બાબતો અનુસરશો

Advertising

Aadhaar Pancard Link Status Check: The Income Tax of India has made an announcement regarding the Aadhar Pan Link and now it is mandatory for all the citizens to link their documents. So if you have linked your documents then you should check Aadhaar Pan Link Status to see whether it is successfully linked or not. Moreover, you can do this by simply following a few simple steps which we have discussed below. Make sure you check the Aadhaar Pan Link Last Date which is 31st March and complete the process before the due date. You should use the incometax.gov.in Aadhaar Pan Link Status Link given below to check the current status of approval. You need to pay nominal fees for linking your documents which can be paid by UPI or Net Banking or by Debit/Credit Card. If you are worried regarding the Process to Link Aadhaar Card Pan Card then kindly check this post for step by step guidelines.

 

Aadhaar Pancard Link Status Check

 

Aadhaar Pancard Link Status Check

In the previous financial year, the Government of India has made it compulsory for the citizens to link their Aadhar Card and Pan Card which is being implemented strictly this year. All those who have still not linked their documents should complete the process immediately because the Last Date is 31st March 2023. Now if you have already completed the linking process then kindly check the Aadhaar pan Link Status and see whether it is approved or not. If it is approved then it is good otherwise you have to do the linking again on the official website @ incometax.gov.in. You have to visit this official website and then tap on the Aadhar Link button, enter the requisite details and then finally submit the form. Pay the fees of Rs 1000/- through UPI or any other method and then the process to link aadhar with pan is complete. You will receive the confirmation on your Mobile regarding the linking which proves that it is done and confirmed now. In case, you do not receive the message or email then kindly check the Aadhar Card Pan Card Link Status online.
  • સૌપ્રથમ તમે ઇન્કમટેક્સ ની https://eportal.incometax.gov.in પર વેબસાઈટ પર જાવ
  • ક્વીક લિંકમાં આધાર કાર્ડ લિંક પર ક્લિક કરો
  • પ્રથમ ખાનાની અંદર પાન કાર્ડ નંબર લખો અને બીજા ખાનાની અંદર તમારો આધાર કાર્ડ નંબર લખો
  • જો પહેલેથી લિંક હશે તો ઓલરેડી લિંક લખેલું આવશે અને જો લિંક કરેલું નહીં હોય તો નો લિંક લખેલું આવશે
  • જો તમે હવે લિંક કરવા માગતા હો તો 1000 લેટથી ભરી તમે નેટબેન્કિંગ કે ડેબિટ કાર્ડ વડે પેમેન્ટ કરીને લિંક કરી શકો છો
  • નેટબેન્કિંગ અથવા ક્રેડિટ કાર્ડ ઓપ્શન કરીને 1000 રૂપિયા ભરો
  • ટ્રાન્જેશન પૂરું થયા પછી એક pdf મળશે તે ડાઉનલોડ કરીને તમારી પાસે રાખો
  • પેમેન્ટ આપણે થવા માં ચાર પાંચ દિવસોનો સમય લાગશે.

પાનકાર્ડ લિંક કરાવવાના ફાયદા

પાનકાર્ડ લિંક હશે તો તમે મર્ચ્યુલર ફંડ અથવા સ્ટોક એકાઉન્ટ ખોલાવી શકશો બેંકની અંદર 50000 રૂપિયા ઉપરની રકમ ઉપાડી શકશો 5,00,000 ઉપરનું સોનું પણ ખરીદી શકશો અને સરકારના નિયમો અનુસાર જ્યાં પાનકાર્ડ નો ઉપયોગ આવતો હશે ત્યાં તમે ઉપયોગ સરળ રીતે કરી શકશો. જો તમે આમ નહીં કરો તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે

 

પાન

પાનકાર્ડ લિંક કરાવવાની મહત્વપૂર્ણ કડીઓ

સંપૂર્ણ લેટેસ્ટ સમાચાર વાંચો અહિથી

પાનકાર્ડ લિંક કરવા માટે અહીં ક્લિક કરો
Advertising

Leave a Comment