Advertising

બોલીવુડના 60 વર્ષીય અભિનેતાએ કર્યા લગ્ન

Advertising

બોલીવુડના 60 વર્ષીય અભિનેતાએ કર્યા લગ્ન બોલિવૂડમાં વિલનની ભુમિકા અદા કરતા પ્રખ્યાત અભિનેતા આશિષ વિદ્યાર્થિએ 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કર્યા છે. આશિષ વિદ્યાર્થિએ આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે.

Advertising

બંનેએ કોર્ટ મેરેજ કર્યા છે. તેની પોસ્ટ પર ફેન્સ અને સેલેબ્સ તરફથી અભિનંદનની વર્ષા પણ શરૂ થઈ ગઈ છે. અભિનેતાના લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેને જોઈને ફેન્સની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

Also read

Advertising

Life360 Family Locator And GPS Tracker For Safety Android App

એક્ટર આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરમાં કર્યા બીજા લગ્ન:આસામની રૂપાલી બરુહા સાથે કોલકાતામાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા

Bollywood’s favorite villain Ashish Vidyarthi has married Rupali Barua from Assam at the age of 60. Ashish has registered marriage with Rupali on Thursday. This is the actor’s second marriage. Ashish says on the occasion of his wedding, ‘Marrying Rupali at this stage of life is an extraordinary feeling. Ashish has acted in films in more than 11 languages. He has been a part of the film world for years. Ashish and Rupali’s wedding pictures have gone viral on social media.

Also read

જુઓ આજના ઓનલાઈન ન્યૂઝપેપર

 

 

Ashish says on the occasion of his wedding, ‘Marrying Rupali at this stage of life is an extraordinary feeling. We will have a court marriage in the morning and a get-together in the evening.’ Talking to the media about his love story, Ashish said, ‘Hey, this is a long story. About this, Rupali said, ‘We met some time ago and we decided to take our relationship further. We both wanted our wedding to be very simple.

ઈન્ટરનેટ પર આ તસવીરો સામે આવતા જ તે આગની જેમ ફેલાઈ ગઈ હતી. આશિષ વિદ્યાર્થીની બીજી પત્ની રૂપાલી બરુઆ કોણ છે?  બોલિવૂડથી લઈને સાઉથ સુધી પોતાની એક્ટિંગ કૌશલ્ય દેખાડનાર લોકપ્રિય અભિનેતા આશિષ વિદ્યાર્થીએ 60 વર્ષની ઉંમરે આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા.

આશિષ વિદ્યાર્થીનું દિલ જીતનાર રૂપાલી બરુઆહ કોણ છે તે જાણવા માટે પણ ઉત્સુક બન્યા છે. આશિષ વિદ્યાર્થિ અને રૂપાલી બરુહાના લગ્નમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. 60 વર્ષની ઉંમરે ફરી લગ્ન કર્યા બાદ આશિષ વિદ્યાર્થીની ખુશીનો કોઈ પાર નથી. કોણ છે રૂપાલી બરુઆ અને આશિષ વિદ્યાર્થી તેને કેવી રીતે મળ્યો, ચાલો જાણીએ. રૂપાલી બરુઆ આસામના ગુવાહાટીની રહેવાસી છે.

કોલકાતામાં તેણીનો ફેશન સ્ટોર અને પોતાનો વ્યવસાય છે. રૂપાલી બરુઆએ તેની બે મિત્રો મેઘાલી અને નમિતા સાથે મળીને નેમેગ નામનું બુટિક અને કોલકાતામાં નરુમેગ નામનું કાફે ખોલ્યું છે. તે 32 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે.

કેવી રીતે થઈ હતી પહેલી મુલાકાત?  જ્યારે રૂપાલી બરુહા અને આશિષ વિદ્યાર્થિનીને પૂછવામાં આવ્યું કે, તેઓ પહેલીવાર કેવી રીતે મળ્યા અને તેઓ પ્રેમમાં કેવી રીતે પડ્યા? તો અભિનેતાએ કહ્યું હતું કે, આ એક લાંબી કહાની છે અને તે તેના વિશે કોઈક વાર જણાવશે.

Also read

BSNL ની ધમાકેદાર Offer

The wedding, which took place in Kolkata on Thursday, was attended by only her family and close friends. According to reports, after the wedding, the couple will organize a reception party for their friends and relatives. As for Ashish’s bride, she is associated with the fashion industry of Assam. According to information, Rupali, a resident of Guwahati owns a fashion store in Kolkata.

This is Ashish’s second marriage. Before Rupali, Ashish was married to actress Rajoshi Vidyarthi. Rajoshi is a famous actress, singer and theater artist. As for Ashish, he has appeared in more than 200 films in 11 languages, including Hindi cinema. He has appeared in Tamil, Kannada, Malayalam, English language films. Ashish Vidyarthi has appeared in negative roles in many films like ‘Bicchu’, ‘Ziddi’, ‘Arjun Pandit’, ‘Vastav’, ‘Badal’. Recently, actors Amitabh Bachchan and Rashmika Mandanna were also seen in the starrer film ‘Goodbye’. The actor has been very active on social media for quite some time and also does food blogging

Also read

Signature Maker to my name : Electronic signatures

બીજી તરફ રૂપાલી બરુઆએ જણાવ્યું કે, તે અને આશિષ વિદ્યાર્થી થોડા સમય પહેલા મળ્યા હતા અને તેમના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો. આશિષ વિદ્યાર્થિએ પહેલા અભિનેત્રી પીલુ વિદ્યાર્થિ સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્ર પણ છે, જેનું નામ વિદ્યાર્થિ છે. પીલુ વિદ્યાર્થિનું પહેલું નામ રાજોશી બરુઆહ છે.

તે અભિનેત્રી અને ગાયિકા પણ છે. આશિષ વિદ્યાર્થી માત્ર એક્ટર જ નથી પણ યુટ્યુબર પણ છે. તેણે પોતાના એક વીડિયોમાં જણાવ્યું કે, દીકરાને એક્ટિંગમાં બિલકુલ રસ નથી. તેમના પુત્રને ગણિતમાં રસ છે અને તે તેમાં જ આગળ કંઈક કરવા માંગે છે.

Advertising