હવામાન વિભાગની આગાહી

Rain Update:બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆતમાં હજુ સમય લાગશે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયો વરસાદ થઇ શકે છે.

આ આઠ રાજ્યો પર આવશે આકાસી આફત

Also read 📲 મોબાઈલના વધુ ઉપયોગથી બિનજરૂરી ફાઈલોની ઢગલો થઈ જતો હોય છે, જેના લીધે મોબાઈલ સ્લો ચાલવાની સમસ્યા આવે છે

હવામાન વિભાગના અનુમાન મુજબ બિપરજોય વાવાઝોડાના કારણએ ચોમાસાની સિસ્ટમ થંભી ગઇ છે. જેના કારણે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત માટે હજુ રાહ જોવી પડશે. જો કે આગામી પાંચ દિવસ પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદ થઇ શકે છે.

ગુજરાતમાં ક્યાં વિસ્તારમાં ક્યાં દિવસે પડશે વરસાદ

22 જૂન

પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ

23 જૂન

Also read 👌🤳 તમેં પાડેલ સેલ્ફીના પાછળ તાજમહેલ, એફિલ ટાવર કે ફ્રાન્સ અને પેરિસનું બેકગ્રાઉન્ડ મુકો, આ ધાસુ એપ્લિકેશન વડે…🙈

જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

24 જૂન

પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ

25 જૂન

જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ

આ તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

Light to moderate rainfall is predicted in the state in the next 48 hours as the rain system becomes active. According to the forecast of the Meteorological Department, there will be moderate rain in North Gujarat and Central Gujarat.

So there may be heavy rain in Sabarkantha and Aravalli. Apart from this, heavy rain is also predicted in Dahod, Mahisagar, Surendranagar and Morbi.

The system has also been alerted following the forecast of rain. It is noteworthy that many people lost their lives and many properties were also damaged due to the heavy rains that lashed the state.

હાલમાં જ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે તારાજી સર્જી હતી ત્યારે હવે હજુ પણ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ હતી. બીજી બાજુ ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે.

અંબાલાલ પટેલે આગામી 26 અને 27 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં સક્રિય થયેલ સર્ક્યુલેશનને લીધે અતિભારે વરસાદ પડી શકે છે. #😨આ આઠ રાજ્યો પર આવશે આકાસી આફત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *