₹2000ની નોટ બંધ થવાના આરે છે ત્યારે 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરશે કેન્દ્ર સરકાર

75 Rupees Coin: ભારત સરકાર દ્વારા 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવી સંસદની ઈમારતના ઉદ્ઘાટન પ્રસંગે આ સિક્કો લોન્ચ કરવામાં આવશે. તેમાં નવી સંસદના ચિત્ર સહિતની મહત્વની બાબતો સમાવવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં જ RBI દ્વારા 2000 રૂપિયાની ચલણી નોટ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.23 mins ago

New Delhi: The Union Finance Ministry has announced the release of a ₹75 coin to commemorate the inauguration of the new Parliament building. The coin will have ‘Parliament Complex’ written on it along with a picture of the new Parliament building. The inauguration ceremony of the new Parliament is going to be held on May 28, Prime Minister Narendra Modi will inaugurate it. According to a notification issued by the Union Finance Ministry, the ₹75 coin will be 44 mm in diameter, with 200 serrations on its edges.

75 rupees coin: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ પ્રસંગે 75 રૂપિયાનો નવો સિક્કો પણ બહાર પાડવામાં આવશે, જેમાં ઘણી વિશેષતાઓ હશે. નાણા મંત્રાલયે નવા સિક્કા બનાવવા અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નાણા મંત્રાલયની સૂચના અનુસાર, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે 75 રૂપિયાનો સિક્કો (Rs 75 Coin) લોન્ચ કરવામાં આવશે. આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે. તેમાં 50 ટકા ચાંદી અને 40 ટકા તાંબાનું મિશ્રણ હશે. 5-5 ટકા નિકલ અને ઝીંક મેટલ્સ હશે. #🤩75 રૂપિયાનો સિક્કો આવશે?

The Rs 75 coin will weigh 35 grams and contain 50 percent silver, 40 percent copper and 5 percent each of nickel and zinc. The year 2023 will also be written below the picture of the new parliament. This coin will be minted at the Government of India’s Kolkata Mint. The reverse of the coin will have the lion of the Ashoka pillar in the center with ‘Satyamev Jayate’ written below it. On the left side of the coin will be written India in Devanagari script and India in English.

#🤩75 રૂપિયાનો સિક્કો આવશે? 75 રૂપિયાનો નવો સિક્કો આવશે તેમાં આગળના ભાગ પર અશોક સ્તંભની નીચે 75 રૂપિયા લખ્યું હશે. આ સિવાય ડાબી અને જમણી બાજુએ હિન્દી અને અંગ્રેજીમાં ભારત લખ્યું હશે. આ સિક્કાના બીજા ભાગમાં સંસદભવનનું ચિત્ર હશે. તેની ઉપર હિન્દી અને નીચે અંગ્રેજીમાં સંસદ સંકુલ લખ્યું હશે. સંસદના ચિત્રની નીચે વર્ષ 2023 લખ્યું હશે. ક્યાં બન્યો છે સિક્કો આ સિક્કો ભારત સરકારની કોલકત્તા ટકસાલમાં બની રહ્યો છે. પીએમ મોદી દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહમાં તેને લોન્ચ કરાશે. નાણામંત્રાલયે કહ્યું કે આ સિક્કાને ફર્સ્ટ શેડ્યૂલના નિયમોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાશે.

Shah’s ‘prophecy’.. Narendra Modi will become the Prime Minister for the third consecutive time

Similarly, the upper periphery will have the Parliament building in Devanagari script and the lower periphery will have the Parliament complex written in English. The design of the coin shall conform to the guidelines specified in the First Schedule to the Constitution. At least 25 parties, including 18 NDA constituents and 7 non-NDA parties, are expected to attend the inauguration of the new Parliament House by Prime Minister Narendra Modi on Sunday. While 21 opposition parties have decided to boycott this program.

આ સિક્કો ભારત સરકારની કોલકત્તા ટકસાલમાં બની રહ્યો છે. પીએમ મોદી દ્વારા નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહમાં તેને લોન્ચ કરાશે. નાણામંત્રાલયે કહ્યું કે આ સિક્કાને ફર્સ્ટ શેડ્યૂલના નિયમોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાશે. #🤩75 રૂપિયાનો સિક્કો આવશે?

Government of India will launch 75 rupees coin

According to sources in news agency ANI, the inauguration ceremony of the new parliament will witness various religious rituals according to the Vedas. The opening ceremony will begin around 12 noon, although the rituals will begin as early as 7:30 am. Union Home Minister Amit Shah has announced that the historical scepter ‘Sengol’ will be kept in the new Parliament House. He also informed that Prime Minister Narendra Modi will honor the nearly 60,000 workers involved in the construction of the new Parliament building.

ગુજરાતી માં ન્યૂઝ વાંચો

Recently the Reserve Bank of India has announced the withdrawal of 2000 notes. Those holding Rs 2000 notes can exchange them till 30 September 2023 at banks and on arrangements set up by the RBI. Guidelines for depositing Rs 2000 notes in banks have also been announced by RBI.

Leave a Comment