ઘણા લાંબા સમયની અટકળો બાદ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ પરિપત્ર મુજબ આગામી ટૂંક સમયમાં પ્રાથમિક વિભાગમાં સી આપવા કિસ મુખ્ય શિક્ષક તરીકે બઢતી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ।
શિક્ષણ વિભાગના ૨૯ મે ૨૫ ના રોજ કરવામાં આવેલ પરિપત્ર મુજબ, સૌ પ્રથમ જિલ્લા આંતરિક તાલુકા બદલી કેમ્પ અગ્રતા ધોરણે અને ત્યારબાદ ‘અગ્રતા’ (Priority) ની ખાલી રહેલ જગ્યાઓ – અને મુખ્ય શિક્ષકોની જિલ્લા આંતરિક તાલુકા બદલી તેમજ જિલ્લા ફેર બદલી કેમ્પથી ખાલી પડેલ મુખ્ય શિક્ષકોની જગ્યાઓ માટે જનરલ જિલ્લા ફેર બદલી કેમ્પ કરવામાં આવશે. તેમજ જિલ્લા ફેર બદલી કેમ્પથી જે તે શિક્ષણ સમિતિમા મુખ્ય શિક્ષકની ખાલી રહેલ જગ્યાના ૭૫ %ની મર્યાદામાં જગ્યા પર બદલી કરવાની રહેશે.અને, મુખ્ય શિક્ષકોનો અગાઉ જિલ્લા આંતરિક તાલુકા બદલી અંગે કેમ્પ યોજાયો હતો, ત્યાર, કેટલાક મુખ્ય શિક્ષકોને જિલ્લા આંતરિક બદલી કેમ્પનો
|
શિક્ષણ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવાયા મુજબ,પ્રાથમિકશિક્ષકોપૈકી જે મુખ્ય શિક્ષક થવાની ‘ભરતી નિયમો મુજબ’ આવશ્યક લાયકાત તેમજ અનુભવ ધરાવતા હોય તેઓને ‘મુખ્ય શિક્ષક’ તરીકે બઢતી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
‘કેમ્પ’ અગ્રતા ધોરણે યોજવામાં આવે
| લાભ મળેલ નથી. અને ‘સુધારો’ થયાના પહેલા, વહીવટી વધ બદલી માં પ્રવરતા (સીનીયોરીટી) છેલ્લી શાળાની દાખલ તારીખ ગણાતી હતી. તેમજ જિલ્લા | ફેરબદલી માટે પણ છેલ્લી શાળા ની દાખલ તારીખ ગણવામાં આવતી હતી.જેને લીધે ઘણા બધા મુખ્ય શિક્ષકોને જિલ્લા આંતરિક બદલી કેમ્પ લાભ મળી શકેલ નથી, જે હકીકત છે. જેથી તાલુકા અને જિલ્લા ફેર બદલી કેમ્પ હાલમા જે શિક્ષકોએ બદલી | અંગે અરજી કરેલ હોય તે તેમજ નવેસરથી | બદલી અંગેની અરજી મેળવી અથવા અગાઉ બદલી અંગે કરેલ અરજીમા સુધારો | કરવા માંગતા હોય તો તે રીતે અરજી મેળવી બદલી અંગેના નિયમો મુજબ બદલી
| ફેરબદલી ‘કેમ્પ’ અગ્રતા ધોરણે યોજવામાં આવે. અને શક્યતઃ ૧૫ મી જૂન ૨૫ પહેલાં પૂર્ણ થાય તે રીતે કાર્યવાહી હાથ | ધરીને ત્યારબાદ જિલ્લા અરસપરસ બદલી કેમ્પ કરવામાં આવે.
અને ત્યારબાદ પ્રાથમિક શિક્ષકો પૈકી જે મુખ્ય શિક્ષક થવાની ‘ભરતી નિયમો મુજબ’ આવશ્યક લાયકાત તેમજ અનુભવ ધરાવતા હોય તેઓને મુખ્ય શિક્ષક’ તરીકે બઢતી આપવાની કાર્યવાહી બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સત્વરે હાથ ધરીને, કરવાની થતી કાર્યવાહી માટે વિગતવાર શિડયુલ સમય-મર્યાદા ધ્યાને લઈ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયામક કચેરીને જણાવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત