GSEB SSC Gujarat Board 10th Result 2025 Update: ગુજરાત બોર્ડ ધોરણ10ના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત બોર્ડ પરિણામ જાહેર કરવાની તારીખ જણાવી છે. GSEB SSC પરીક્ષાનું પરિણામ ગુરુવાર, 8 મે, 2025 એટલે કે આવતીકાલે સવારે 08:00 વાગ્યે જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોએ આ વર્ષની ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પરિણામ જોઈ શકે છે.
ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે ઉમેદવારોએ ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ https://gseb.org/ ની મુલાકાત લેવી પડશે.
TPEO ચાર્જ બાબતનો લેટેસ્ટ પરિપત્ર
હાલ કાર્યરત જ્ઞાનસહાયકના કરારની અવધિ પૂર્ણ થતી હોઇ કરાર રીન્યુ કરવા બાબત….
મહિલાઓ અને 3 વર્ષથી BLO રહેલા શિક્ષકોને મુક્તિ આપવાની માંગ બુલંદ
રાજ્યની સરકારી શાળામાં હવે 30 પ્રકારના સ્પોર્ટસના સાધનોની કિટ તૈયાર કરી અપાશે –
🌀બીઆરસી-યુઆરસી અને સીઆરસીની નિમણુંક માટેના સુધારેલ નિયમો અને ૨-૭-૨૫ ની જોગવાઇની સ્પષ્ટતા
સી.આર.સી. કો.ઓર્ડીનેટરની પ્રતિનિયુક્તિથી પસંદગી માટેની જાહેરાત
NEP-2020 અને NCF-SE 2023 મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત—ગમત, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાવી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવા બાબત