4.6.5 સાદા પ્રશ્નોના જવાબ એક શબ્દમાં કે નાના વાક્યો માં લખી શકશે
4.6.8 સરળ ગુજરાતી શબ્દોનો સંસ્કૃતમાં અનુવાદ કરી શકશે.
5.6.1 પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ વિષયવસ્તુના આધારે ભારતીય સંસ્કૃતિના સનાતન મૂલ્યો અંગે જાગૃત થશે તેમજ તેના પાલન માટે તત્પરતા કેળવશે.
5.6.3 વિવિધ ઉત્સવોની ઉજવણીમાં ભારતીય પંરપરાઓના પાલન માટે પ્રતિબધ્ધ બનશે.