1.7.1 સરળપદ્યો,(સુભાષિતો., પ્રહેલિકા, અને ગીતો) તેમજ ટૂંકી અને સરળ ચિત્રવાર્તાઓસંભાળીનેસમજી શકશે.
2.7.1 સરળ પદ્યો,(સુભાષિતો,, પ્રહેલિકા, અને ગીતો) નો શુદ્ધપાઠ કરી શકશેતેમજ ટૂંકી અને સરળ ચિત્રવાર્તાઓ કહી શકશે
3.7.2 સરળ જોડાક્ષરયુક્ત શબ્દો સાથેના વાક્યોનુંઅનુલેખન કરી શકશે.
4.7.5 પાઠ્યપુસ્તકનાઆધારે પૂછેલા સાદા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખી શકશે.
4.7.11 ઉદાહરણઅથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરીશકશે.