SN.7.05 પા, અડધા અને પોણાકલાક સાથેનો સમય સાંભળીને સમજી શકે છે.
SN.7.10 પા અડધા અને પોણાકલાક સાથે સમય સાંભળીને કથન કરી શકે છે.
SN.7.14 ઘડિયાળમાં જોઇને પા, અડધા અને પોણો કલાક સાથેના સમયનું વાંચન કરી શકે છે.
SN.7.21 પા, અડધા અને પોણો કલાક સાથેની સંખ્યામાં સમયનું લેખન શબ્દોમાં અને અંકોમાં કરી શકે છે.