ગુજરાતી સાહિત્યના અગાઉની પરિક્ષામા પૂછાયેલા અગત્યના પ્રશ્નો PART-7 આવનારી
વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે
પ્રશ્ન :301 :નીચેનામાંથી કયા બે લેખકો મહારાજ લાયબલ કેસ સાથે જોડાયેલા હતા ?
-
દુર્ગારામ અને નવલરામ
-
નર્મદ અને ઇચ્છારામ
-
દુર્ગારામ અને કરસનદાસ મૂળજી
-
કરસનદાસ મૂળજી અને નર્મદ
પ્રશ્ન: 302: નીચેનામાંથી કયા બે અનુવાદકોએ અભિજ્ઞાનશાકુંતલમ્ નો અનુવાદ કર્યો છે?
1.બળવંતરાય ઠાકોર અને કેશવ હર્ષદ ધ્રુવ
-
બળવંતરાય ઠાકોર અને ઉમાશંકર જોશી
-
ઉમાશંકર જોશી અને ભોળાભાઈ પટેલ
-
નર્મદ અને નવલરામ
પ્રશ્ન 303 નીચેનામાંથી કયા બે સામયિકો સાથે સુરેશ જોશી સંકળાયેલા નહોતા?
-
વાણી અને મનીષા
2.ક્ષિતિજ અને એતદ
-
માનસી અને ઉન્મૂલન
-
ઉહાપોહ અને સાયુજ્ય
પ્રશ્ન: 304: પ્રાર્થના સમાજ સાથે કયા બે લેખકો જોડાયેલા હતા?
-
ભોળાનાથ અને મહીપતરામ
-
નવલરામ અને ઇચ્છારામ
-
કરસનદાસ અને દુર્ગારામ
-
નર્મદ અને નંદશંકર
પ્રશ્ન: 305 :નીચેનામાંથી કયા બે નાટકો કનૈયાલાલ માણેકલાલ મુનશીના નથી?
-
વાહ રે મૈ વાહ અને આજ્ઞાંકિત
-
પુત્રસમોવડી અને તર્પણ
-
બે ખરાબ જણ અને અવિભક્ત આત્મા
-
માલવપતિ મુંજ અને બ્રહ્મચારી
પ્રશ્ન :306 :નીચેનામાંથી કઈ બે રચનાઓ ચિનુ મોદીની છે?
-
જલસાઘર અને જનાવર
-
વાતાયન અને ઊર્ણનાભ
-
શ્વાસની રમત અને ગંજીપાની રાણી
-
ગાતા ઝરણાં અને ટેવ
પ્રશ્ન :307 :નીચેનામાંથી કયા બે કવિઓ શક્તિભક્તિ સાથે જોડાયેલા છે?
-
રણછોડ અને બુટીયો
-
ભાલણ અને વલ્લભ
-
વલ્લભ અને રાજે
-
પાનબાઈ અને ગવરીબાઈ
પ્રશ્ન:308 :નીચેનામાંથી કયા બે કવિઓ પ્રેમલક્ષણા ધારાના નથી?
-
નરસિંહ અને વ્યાયામ
-
રાજે અને પ્રેમસખી
-
ગોપાળ અને ભાણ
-
જીવણદાસ અને મીરાં
પ્રશ્ન :309 :નીચેનામાંથી કયા બે કવિઓએ નેમિનાથના વૃતાંત પરથી રચનાઓ કરી છે?
-
વિનયચંદ્રસુરી અને રાજશેખરસુરી
-
શાલિભદ્રસૂરિ અને માણિક્યચંદ્રસુરી
-
જયશેખરસૂરિ અને વિનયચંદ્રસુરી
-
લાવણ્યસમયસુરી અને વિજયશેખરસુરી
પ્રશ્ન :310 :ભાવિયિત્રી પ્રતિભાનો પ્રથમ નિર્દેશ કરનાર આચાર્યશ્રીનું નામ જણાવો?
-
અભિનવગુપ્ત
-
મહિમ ભટ્ટ
3.હેમચંદ્રાચાર્ય
4.રાજશેખર
પ્રશ્ન :311 વિશ્વ સાહિત્યમાં નવલકથા પ્રકારના ઉદભવ માટે કયું પરિબળ નિમિત્ત બન્યું હતું?
1.સંયુક્ત પરિવાર
2.ઔદ્યોગિક ક્રાંતિ
3.વિશ્વયુદ્ધ
4.ધર્મગ્રંથો
પ્રશ્ન :312 :નીચેનામાંથી કયા બે પાત્રો રામાયણ અને મહાભારત બંનેમાં જોવા મળે છે?
1.સંજય અને કેવટ
2.કૈટભ અને મુરારી
3.વશિષ્ઠ અને કપિલ
4.પરશુરામ અને જાંબુવાન
પ્રશ્નો: 313: લોકસાહિત્યના અભ્યાસી કનુભાઈ જાનીનું ઉપનામ કયું છે?
1.ઊર્ણનાભ
2.ઉપમન્યુ
3.ઉપેન્દ્રાચાર્ય
4.ઉપાસક
પ્રશ્નો: 314 :’મનોમુકુર’ના કુલ કેટલા ભાગ છે ?
-
ચાર
-
ત્રણ
-
બે
-
એક
પ્રશ્ન :315 : ‘ત્રિવિધ એકતા’ માં નીચેનામાંથી કયું તત્વ સમાવિષ્ટ થતું નથી? 1.સંયોજના
2.કાળ
3.સ્થાન
4.કાર્ય
પ્રશ્ન: 316: ગોરા ના નાયક ની માતા મૂળ ક્યા કુળની હતી?
-
દ્રવિડ
-
રશિયન
3.આયરિશ
4.બ્રિટિશ
પ્રશ્ન: 317 :નીચેનામાંથી કયું પુસ્તક સુમન શાહનું છે ?
1.આધુનિક ગુજરાતી કવિતા
2.સાહિત્યમાં આધુનિકતા
3.આધુનિક સંપ્રત્યયો
4.આધુનિક સાહિત્ય
પ્રશ્ન: 318: બળવંત જાની ક્યાં સામયિકનું સંપાદન કરે છે ?
1.લોકમિલાપ
2.લોકવિદ્યા
3.લોકસાહિત્ય
4.લોકગુર્જરી
પ્રશ્ન: 319: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યના ઇતિહાસ’ના સાતમા ભાગના સંપાદક કોણ છે ?
1.ચંદ્રકાન્ત શેઠ અને ચિમનલાલ ત્રિવેદી
2.રમેશ દવે અને પારુલ દેસાઈ
3.ચંદ્રકાન્ત ટોપીવાળા અને રમણ સોની
4.રઘુવીર ચૌધરી અને ભોળાભાઈ પટેલ
પ્રશ્ન: 320 :નીચેનામાંથી કઈ કૃતિને નોબેલ પારિતોષિક મળ્યું છે ?
1.વેઇટિંગ ફોર ગોદો
2.ધ કાસલ
3.ડિવાઇન કોમેડી
4.થ્રી સિસ્ટર્સ
પ્રશ્ન: 321 :નીચેનામાંથી કયું પુસ્તક હરિવલ્લભ ભાયાણીનું છે ?
1.ગુજરાતી વ્યાકરણ
2.ગુજરાતી ભાષાનું વ્યાકરણ
3.થોડોક વ્યાકરણ વિચાર
4.ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ
પ્રશ્ન :322 : ‘અઢળક ઢળિયો રે શામળિયો’ પંક્તિ કયા બે કવિઓએ પ્રયોજી છે?
1.નરસિંહ અને દયારામ
2.પ્રેમાનંદ અને દિનેશ કોઠારી
3.મીરા અને રમેશ પારેખ
4.દયારામ અને સુરેશ દલાલ
પ્રશ્ન: 323: ક્યાં કવિએ બીજી વખત નળાખ્યાન લખ્યું છે ?
1.નાકર
2.પ્રેમાનંદ
3.વલ્લભ
4.ભાલણ
પ્રશ્ન :324 :નીચેનામાંથી કઈ રચના શામળની નથી?
1.પંદરમી વિદ્યા
2.બરાસકસ્તુરી
3.કામાવતીની વાર્તા
4.ઉદ્યમકર્મ સંવાદ
પ્રશ્ન: 325 :ભોજા ભગત ક્યાંના હતા?
-
દેવકી ગાલોળ
2.અમરેલી
3.જેતપુર
4.દેયાણ
પ્રશ્ન: 326: ‘પાંચ પાંડવ ચરિત્ર’ કૃતિના કર્તા કોણ છે?
-
વિજયસેન
-
શાલિભદ્રસૂરિ
-
સોમદેવ
-
કેશવદાસ
પ્રશ્ન: 327: ‘ડીમ લાઈટ’ એકાંકીમાં કઈ બોલીનું સંયોજન કરવામાં આવ્યું છે?
1.સૌરાષ્ટ્રી
2.ચરોતરી
3.ઉત્તર ગુજરાતની
4.સુરતી
પ્રશ્ન: 328: ‘દશરથનો અંતકાળ’ ખંડકાવ્યનો છંદ કયો છે?
1.હરિગીત
2.મંદાક્રાન્તા
૩.સવૈયા
4.વનવેલી
પ્રશ્ન: 329: ‘પંડિત ભગવાનદાસ ઈન્દ્રજીનું જીવનચરિત્ર’ના લેખક કોણ છે?
1.દુર્ગાશંકર શાસ્ત્રી
2.મહીપતરામ નીલકંઠ
3.કરસનદાસ મૂળજી
4.બેચરદાસ પંડિત
પ્રશ્ન: 330 :ક્યા સમયગાળાની કાવ્યધારા સૌંદર્યાભિમુખ ગણાય છે?
1.૧૮૮૫ થી ૧૯૨૦
2.૧૯૫૫ થી ૧૯૮૫
૩.૧૯૨૦ થી ૧૯૩૯
૪.૧૯૪૦ થી ૧૯૫૪
પ્રશ્ન :331: જલન માતરીના ગઝલસંગ્રહનું નામ જણાવો?
૧.ગાતા ઝરણાં
૨.તપિશ
3.નકશા
4.માનસર
પ્રશ્ન :332: ‘કાવ્યમીમાંસા’ ગ્રંથના લેખકનું નામ જણાવો?
1.ભર્તુહરિ
2.રાજશેખર
3.દંડી
4.ધનંજય
પ્રશ્ન: 333: નીચેનામાંથી કયા વિચારક અસ્તિત્વવાદ સાથે સંકળાયેલા છે?
1.જુલીયન હર્વે
2.ટ્રીસ્ટાન ઝારા
3.બોદલેર
4.કિર્કગાર્દ
પ્રશ્ન: 334: નીચેનામાંથી કયો ગ્રંથ સુમન શાહનો નથી?
1.કથાપદ
2.સાહિત્ય સંશોધન વિશે
3.રૂપરચનાથી વિઘટન
4.ઉમાશંકર જોશી :એક પ્રોફાઈલ
પ્રશ્ન: 335: નીચેનામાંથી કયું પાત્ર રામાયણનું છે ?
1.દાશરાજ
2.લોમશ
3.ભંગાશ્વન
4.ધૂમ્રાશ્વ
પ્રશ્ન: 336: ‘સરસ્વતીચંદ્ર’ ભાગ- 1 માં સરસ્વતીચન્દ્ર અને કુમુદનું પ્રત્યક્ષ મિલન કેટલી વાર યોજાયું છે ?
1.ત્રણ
2.પાંચ
3.સાત
4.દસ
પ્રશ્ન :337: નીચેનામાંથી કઈ રચના યુરોપના નવજાગૃતિકાળ સાથે સંકળાયેલી છે ?
1.ફાઉસ્ટ
2.માદામ બોવરી
3.ડિવાઈન કોમેડી
4.અ ડોલ્સ હાઉસ
પ્રશ્ન :338: ‘શ્રેયાર્થીની સાધના’ પુસ્તક કયા પ્રકારનું છે ?
1.આત્મકથા
2.નિબંધ
3.લોકકથા
4.જીવનકથા
પ્રશ્ન: 339: અશોકના શિલાલેખો કઈ ભાષામાં છે ?
1.અપભ્રંશ
2.ધૌલિ
3.ભોજપુરી
4.રાજસ્થાની
પ્રશ્ન :340: હરિપ્રસાદ શાસ્ત્રીના સંશોધનગ્રંથનું નામ જણાવો
1.ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ
2.પુરાણોમાં ગુજરાત
3.મૈત્રકકાલીન ગુજરાત
-
બૃહદ ગુજરાત કોશ
પ્રશ્ન:341:હેન્રી રિમાર્કે સાહિત્યના તુલનાત્મક અભ્યાસમાં શેનો સ્વીકાર કર્યો છે ?
1.ભાષાભેદ
-
સ્થાનભેદ
3.વસ્તુ ભેદ
4.કાળ ભેદ
પ્રશ્ન :342: નીચેનામાંથી કયા લેખકે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ લખ્યો છે?
1.ડોલરરાય માંકડ
2.વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
3.હરિવલ્લભ ભાયાણી
4.કે .એમ. ઝવેરી
પ્રશ્ન: 343: ‘એન ઇન્ટ્રોડક્શન ટુ લિંગ્વિસ્ટિક સાયન્સ’ પુસ્તકના લેખક કોણ છે ?
1.ટર્નર
2.બ્લૂમફિલ્ડ
3.સ્તુર્તવા
4.ગ્રીઅર્સન
પ્રશ્ન :344: સ્થાયી અને સંચારી બંનેમાં સમાવી શકાય એવો ભાવ કયો છે?
-
હર્ષ
2.નિર્વેદ
3.ગર્વ
4.અપસ્માર
પ્રશ્ન :345 :લાઓકુનને નિમિત્તે થયેલી કળાઓની ચર્ચા ક્યાં મીમાંસકે કરી છે ?
1.લેસિંગ
2.લોન્જાઈનસ
3.આઈ.એ.રિચર્ડ્સ
4.રેન્સમ
પ્રશ્ન :346 : ‘ગુજરાતી નવલકથા’ના અંતિમ ભાગમાં નવલકથાના કયા પ્રકારની ચર્ચા કરવામાં આવી છે?
-
ઐતિહાસિક નવલકથા
2.લઘુનવલ
3.જાનપદી નવલકથા
4.લોકપ્રિય નવલકથા
પ્રશ્ન :347 : ‘રેવંતગિરિરાસુ’ના કર્તાનું નામ જણાવો ?
1.હરિભદ્રસૂરિ
2.ધર્મસૂરી
3.વિજયસેનસૂરિ
-
રાજશેખરસૂરિ
પ્રશ્ન :348 : ‘મનજી મુસાફર રે , ચાલો નિજ દેશ ભણી’ પંક્તિના કવિ કોણ છે ?
1.રાજે
2.દયારામ
3.નરસિંહ
4.વલ્લભ
પ્રશ્ન: 349: નીચેનામાંથી કઈ કૃતિ ધીરા ભગતની છે ?
1.આત્મજ્ઞાન
2.જ્ઞાનગીતા
3.ધ્રુવાખ્યાન
4.ભક્તિપોષણ
પ્રશ્ન: 350 : ‘માધવાનલ કામકંદલા દોગ્ધક’ ક્યા પ્રકારની રચના છે ?
1.ફાગુ
2.દોગ્ધક
3.પ્રબંધ
4.પદ્યવાર્તા