૧. તમારી આસપાસ જોવા મળતા કોઈપણ ચાર પશુઓ ના નામ લખો.
જવાબ : ગાય , ભેંસ ,બકરી, કૂતરો , બિલાડી વગેરે આસપાસ જોવા મળતા પક્ષીઓ છે.
૨. તમારી આસપાસ જોવા મળતા કોઈપણ ચાર પંખીઓ ના નામ લખો .
જવાબ : કાગડો કાબર કબૂતર ચકલી કોયલ વગેરે પંખીઓ આસપાસ જોવા મળે છે.
૩. પંખીઓને ઉડવા માટે __ હોય છે.
જવાબ : પાંખ
૪. પશુઓ__ ને જન્મ આપે છે.
જવાબ : બચ્ચાં
૫. બધા જ પશુઓને શિંગડા હોય છે.( √ કે × )
૭. ગાય ના બચ્ચા ને શું કહેવાય ?
(C) વાછરડું
૮. __ એ પેટ થીસરકી ને ચાલતું પ્રાણી છે.
(C) સાપ
૯ . બિલાડી નો અવાજ કેવો હોય છે ?
જવાબ : બિલાડી મ્યાઉં… મ્યાઉં… અવાજ કરે છે?
૧૦. તમારી આસપાસ રહેતાં પાલતુ પ્રાણીઓ ના નામ લખો.
જવાબ : ગાય, ભેંસ, બકરી, કૂતરો, ગધેડો, વગેરે અમારી આસપાસ રહેતાં પાલતુ પ્રાણીઓ છે.
૧૧. કૌંસમાં આપેલા નામોનું પશુ-પંખી અને જીવજંતુમાં વર્ગીકરણ કરો :
(ઉંદર કોયલ ,માખી ,ભમરો, કૂકડો , ઊંટ, ઘોડો ,કાગડો .ચકલી, મચ્છર , વંદો, કબૂતર ,ભેંસ, કીડી , કાચબો , કરોળિયો)
પશુ : ઉંદર ઊંટ , ઘોડો ,ભેંસ કાચબો
પંખી : કોયલ ,કૂકડો ,કાગડો, ચકલી , કબૂતર
જીવ જંતુ : માખી, ભમરો , વંદો , કીડી, કરોળિયો
૧૨. ઘોડો,ક્યાં રહે છે?
(C) તબેલામાં
૧૩. ઝાડની બખોલમાં કોનો માળો હોય છે ?
(A) લક્કડખોદ
૧૪. કૂવામાં મકાન કે દીવાલની બખોલમાં મારો માળો બાંધી ને રહેતું પંખી કહ્યું છે?
(B) કબૂતર
૧૫. ગધેડા ના બચ્ચા ને શું કહે છે ?
(D) ખોલકું
૧૬. નીચેનામાંથી કયા પ્રાણીને અડકી શકાતું નથી ?
(C) ચિત્તો
૧૭. ખિસકોલી ક્યાં રહે છે ?
(B) ઝાડ પર
૧૮. નીચેના માં થી શું અલગ પડે છે?
(C) મગર
૧૯. નીચેનામાંથી કોને શિગડાં હોય છે ?
(B) હરણ
૨૦. અડકી શકાય તેવા પ્રાણીઓ ના નામ લખો :
જવાબ: ગાય ,બકરી ,બિલાડી, કૂતરો, ભેંસ ,હાથી, સસલું.ઊંટ વગેરે અડકી શકાય તેવા પ્રાણીઓ છે.
ઉત્તર : ગીધ, સમડી, અને કાગડાને કુદરતના સફાઈ કામદાર કહે છે.
૫૨. કયાં પશુ—પક્ષી ખેડૂતના મિત્ર છે ?
ઉતર : અળસિયાં સાપ, મોર વગેરે પશુ-પક્ષી ખેડૂતના મિત્ર છે.
ઉતર : ગધેડો
૫૪. સસલું દેખાવમાં સુંદર લાગતું હોવાથી ઘણા લોકો તેને પાળે છે.
ઉતર : √
ઉતર : બળદ
૫૬. લોકો ઘરમાં માછલીને શા માટે પાળતા હશે ?
ઉત્તર: ઘરની શોભા વધારવા માટે લોકો માછલી પાળતા હશે.
ઉત્તર : કાગડો એંઠવાડ, જીવજંતુઓ અને મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેથી તેને કુદરતનો સફાઈ કામદાર કહે છે
૫૮. બકરી ઘાસ, પાંદડાં અને વેલા ખાય છે.
ઉતર : √
૫૯. ગરોળી ____ ખાય છે.
૬૦. પક્ષીઓને આપવામાં આવતા દાણાને શું કહે છે ?
ઉતર : (C)ચણ
૬૧. પક્ષીઓને દાણા નાખવામાં આવે તે ટોડલાને શું કહે છે ?
ઉતર : (D) ચબૂતરો
૬૨. __જીવજંતુને પકડવા જાળું બનાવે છે.
ઉતર : (C)કરોળિયો
ઉત્તર : હવા, પાણી, ખોરાક, પૂરતી ઊંઘ અને આરામ માનવી અને પ્રાણીઓ બંનેને જરૂરી છે.
૬૪. વિવિધ પશુઓ કયો ખોરાક લે છે ?
ઉત્તર : વિવિધ પશુઓ ખોરાકમાં અનાજના દાણા, રાંધેલુ અનાજ ખાય છે, જ્યારે માંસાહારી પ્રાણીઓ બીજા પ્રાણીઓને મારીને ખાય છે.
ઉત્તર : પક્ષીઓને જુવાર, બાજરી, ઘઉં, મકાઈ વગેરે અનાજના દાણા ખવડાવી શકાય.
૬૬. પક્ષીઓ દાણા સિવાય બીજું શું ખાય છે ?
ઉત્તર : પક્ષીઓ દાણા સિવાય જીવજંતુ, એંઠવાડ, પૂરી, રોટલી વગેરે ખાય છે.
૬૭. ખોરાક મેળવવા પશુ-પક્ષીઓ શું કરે છે ?
ઉત્તર : ખોરાક મેળવવા માટે પશુ-પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. પાલતુ પ્રાણીઓ ખોરાક માટે પોતાના માલિક પર આધાર રાખે છે.N બળવાન પશુઓ નિર્બળ પર હુમલો કરીને કે તરાપ મારી ખોરાક પડાવી લે છે. જંગલી પ્રાણીઓ અન્ય પ્રાણી ઓને મારીને ખોરાક મેળવે છે.
૬૮. ગાય કયો ખોરાક ખાય છે ?
ઉતર : (D) આપેલ
૬૯. સાપનો ખોરાક કયો છે ?
૭૦. પક્ષીઓ ______ચણે છે.
ઉતર : ચણ
૭૧. ગરોળીનો ખોરાક જીવજંતુ છે.
૭૨. ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની દોરી વડે ઘણાં પંખીઓ ઘાયલ થાય છે.
૭૩. કૂતરો રોટલી ખાતો નથી.
ઉંદર : રોટલી, અનાજ
વંદો : એંઠવાડ
ભૂંડ : કચરામાં પડેલી બધી જ વસ્તુઓ
ચામાચીડિયું : નાનાં જીવજંતુઓ કાગડો : પૂરી, એંઠવાડ, જીવજંતુઓ, મરેલા નાનાં પ્રાણીનું માંસ
ખિસકોલી : ફળ, બેરી, બીજ, કૂંપળ
વાંદરો : છોડની કૂંપળ, ફળ,ફૂલ, વનસ્પતિનાંપાંદડાં, રોટલી, ગોટલા :
કરોળિયો : નાનાં જીવજંતુઓ ગરોળીનાનાં જીવડાં, જંતુઓ, માખી, મચ્છર
૭૫. થોડાને __બહુ ભાવે છે.
ઉતર : (B) ચણા
૭૬. માછલીને ખોરાકની જરૂર પડતી નથી.
૭૭. માનવીનો ખોરાક જણાવો.
૭૮. પશુઓનું જતન કેવી રીતે કરવું જોઈએ ?
ઉત્તર : પશુઓનું જતન આ મુજબ કરવું જોઈએ :
(૨) નિયમિત નવડાવીને સાફ રાખવા જોઈએ.
(૩) તેમની રહેવાની જગ્યા સાફ, હવા-ઉજાસવાળી અને જંતુરહિત રાખવી જોઈએ.
(૪) તે માંદા પડે તો પશુઓના ડોક્ટરને બોલાવી તેમની સારવાર કરાવવી જોઈએ.
(૫) તેમની પાસે વધુ પડતું કામ ન લેવું જોઈએ
(૬) પાણીપીવા માટે ઠેર ઠેરહવાડા બંધાવવા જોઈએ.
ઉત્તર : પક્ષીઓનું જતન કરવા માટે :
(૨) તેમનામાટેધાબા પર, કેઅગાસીમાં કે ઝાડની ડાળીઓ પર પાણીના કૂંડા લટકાવવાં જોઈએ અને તે સાફ કરી નિયમિત પાણીભરવુંજોઇએ.
(૩) ઈજા પામેલપક્ષીની પ્રેમપૂર્વક સારવાર કરવી જોઈએ.
(૪) તેમના માળાની રક્ષા કરવી જોઈએ.
૮૦. ઘણાં પક્ષીઓ ફળ ખાઈ જાય છે છતાં તે ખેડૂતને ઉપયોગી છે – સમજાવો.
ઉત્તર : ઘણાં પક્ષીઓ ફળ ખાઈ જાય છે પણ તે ખેડૂતને ઉપયોગી છે કારણ કે પક્ષીઓ ફળની સાથે સાથે પા ખાઈ જાય છે તેથી પાકને થતું મોટુ નુકસાન અટકી જાય છે અને પાક બચી જાય છે માટે પક્ષીઓ
૮૧. મને ઓળખો :
(૧) હું ઊન આપું છું. – ઘેટુ
(૨) મારાં પીંછાં રંગબેરંગી છે. – મોર
(૩) હું મારા બચાવ માટે રંગ બદલું છું. – કાચિંડો
(૪) મારા ઘરને રાફડો કહે છે. – સાપ
(૫) લોકો મને માતા કહે છે. – ગાય
(૬) હું ગણપતિ દાદાનું વાહન છું. – ઉંદર
(૭) પહેલાંના જમાનામાં મારો ઉપયોગ સંદેશાવાહક તરીકે થતો હતો.
(૮) હું ખેતીકામમાં ખેડૂતને મદદરૂપ થતું પ્રાણી છું.- બળદ