૧. ટ્રેનની લાંબી યાત્રા પછી રિયા અને તેનું કુટુંબ ક્યાં પહોંચ્યું.
(A) મુંબઈ
૨. રિયાના કુટુંબને સ્ટેશન પર કોણ લેવા આવ્યું હતું ?
(A) રિયાનાં મામી
ઉત્તર : B
૩. રિયા અને હિમાક્ષને કોણ ભેટી પડયું ?
ઉત્તર : રિયા અને હિમાક્ષને તેમના મામાના છોકરાઓ શ્રીલ અને આર્નવ ભેટી પડ્યા .
૪. વાપી સ્ટેશનથી રિયા અને તેનાં કુટુંબીજનો ____ કરી રિયાના મામાના ઘરે પહોંચ્યાં .
ઉત્તર : રિક્ષા
ઉત્તર : ×
ઉત્તર : વાપી સ્ટેશને રિયાના મામા અને તેમના બે છોકરાઓ રિયાના કુટુંબને લેવા આવ્યા હતા . આમ , તેઓ ત્રણ અને રિયાના ઘરના સભ્યો તેમજ સામાન બધુ એક જ રિક્ષામાં ન આવી શકે તેમ હોવાથી તેઓએ બે રિક્ષા કરી.
(A) ૨
૮. મામાને ઘેર આવીને બધાંએ શું કર્યું ?
ઉત્તર : મામાને ઘેર આવીને રિયા ઊંઘી ગઈ. રિયાનાં મમ્મી – પપ્પા નાહીને તૈયાર થઈ ગયાં. પછી રિયા અને હિમાક્ષ પણ નાહીને તૈયાર થઈ ગયાં. બધાએ સાથે બેસીને ભોજન કર્યું અને પછી બધાંએ થોડીવાર આરામ કર્યો.
(A) દીવ
ઉત્તર : B
૧o. મામાને ત્યાંથી બધાં ____ માં બેસી બસ સ્ટેશન ગયાં.
ઉત્તર : રિક્ષા
૧૧. વાપીથી બધાં રિક્ષામાં બેસીને દમણ પહોંચ્યા. (√ કે ×)
ઉત્તર : ×
૧૨. બધાં દમણના ___ બીચ પર પહોંચ્યાં.
ઉત્તર : જંપોર
૧૩. રિયાએ દમણના દરિયાકિનારે શું શું જોયું ?
ઉત્તર : રિયાએ બીચ પર માણસોની ભીડ, હોડીમાં બેસીને દરિયામાં ફરતા લોકો, ઘોડા અને ઊંટ પર બેસીને ફરતા માણસો, રેતીનાં ધર બનાવતાં બાળકો અને દૂર સુધી દેખાતો દરિયો જોયો.
૧૪. દરિયાકિનારે કોણ રેતીનાં ઘર બનાવતું હતું.
ઉત્તર : દરિયાકિનારે નાના – નાનાં બાળકો રેતી ઘર બનાવતાં હતાં.
૧૫. હિમાક્ષ સાથે કોણે રેતીનાં ઘર બનાવ્યાં ?
(A) શ્રીલ
ઉત્તર : D
૧૬. રિયાના કુટુંબે દરિયાકિનારે કેવી રીતે મજા કરી ?
ઉત્તર : રિયા અને તેના મામાના કુટુંબના બધા સભ્યોએ હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરી. પછી બધાંએ ઘોડેસવારી અને ઊંટસવારી કરી અને સાથે બેસીને દરિયાકિનારે નાસ્તો કર્યો. આમ, બધાંએ ખૂબ મજા કરી.
૧૭. સાંજે દરિયાકિનારે સૂરજ કેવો લાગતો હતો ?
૧૮. સાંજે દરિયાકિનારે આકાશ ____ દેખાતું હતું .
ઉત્તર : રંગબેરંગી
૧૯. દરિયાકિનારે રિયાએ કોના પર સવારી કરી ?
ઉત્તર : દરિયાકિનારે રિયાએ ઘોડા અને ઊંટ પર સવારી કરી.
ઉત્તર : દરિયાકિનારે કે નદીકિનારે ફરવા જઈએ ત્યારે જો સરકાર દ્વારા ત્યાં નહાવાની મનાઈ ફરમાવવામાં આવી હોય તો નહાવું ન જોઈએ. નદી કે દરિયામાં બહુ અંદર સુધી ન જવું જોઈએ. હોડીમાં શાંતિથી એક જગ્યાએ બેસવું જોઈએ. હોડીમાં ઊભા ન રહેવું કે ચાલવું ન જોઈએ. પોચી જમીન પર ચાલવું ન જોઈએ. બિનવારસી સામાનને અડકવું ન જોઈએ. અજાણ્યા વ્યક્તિ સાથે એકલા જવું ન જોઈએ.
ઉત્તર : ×
ઉત્તર : √
૨૩ . જે નદીમાં ____ હોય તે નદીમાં નહાવું હિતાવહ નથી .
(A) માછલી
ઉત્તર : D
ઉત્તર : ×
ઉત્તર : ૧૩:૧o
ઉત્તર : બસ , ટ્રેન , પ્લેન , હોડી વગેરેમાં મુસાફરી કરવા માટે ટિકિટ ખરીદવી પડે.
ઉત્તર : જોવાલાયક સ્થળો, પ્રાણીસંગ્રહાલય, માછલીઘર, સરકસ, ઐતિહાસિક સંગ્રહાલયો, મેળાઓ, સિનેમાઘરો, કેટલાક બગીચાઓ, મેચ ચાલતી હોય તે મેદાન વગેરેમાં પ્રવેશવા માટે ટિકિટ લેવી પડે.
ઉત્તર : બસમાં કે ટ્રેનમાં ચોક્કસ સ્થળે દરરોજ પ્રવાસ કરતા મુસાફર ટિકિટની જગ્યાએ ચોક્કસ મુદત માટેનો પાસ કઢાવી પોતાની પાસે રાખે છે.
૩૦. ટ્રેન કે બસમાં દરરોજ અપ – ડાઉન કરતા મુસાફર પાસ શું કામ કઢાવે છે ?
ઉત્તર : ટ્રેન કે બસમાં ચોક્કસ સ્થળે દરરોજ અપ – ડાઉન કરતા મુસાફરો પાસ ખરીદે છે, કારણ કે તેમાં ઓછો ખર્ચો થાય છે, વળી દરરોજ ટિકિટની લાઇનમાં ઊભા રહેવાનો સમય પણ બચે છે.
૩૧. આજના સમયમાં રેલવેની ટિકિટ ધરથી પણ બુક કરાવી શકાય છે. (√ કે ×)
ઉત્તર : √
૩૨.પાઠયપુસ્તકના પાના નં . ૬૧ ઉપર આપેલ ટ્રેનની ટિકિટને આધારે નીચેની માહિતી શોધીને લખો ?
(1) ટ્રેન નંબર : ૯o૩૭
ઉત્તર : ટ્રેનની રિઝર્વેશનવાળી ટિકિટમાંથી નીચે મુજબ માહિતી મળે છે :
ટિકિટનો PNR નંબર, ગાડી નંબર, મુસાફરીની તારીખ, અંતર, મુસાફરી કરનાર બાળકોની સંખ્યા, મુસાફરી કરનાર પુખ્તવયની વ્યક્તિઓની સંખ્યા, તેમનો સીટ/બર્થ નંબર, તેમની ઉંમર, મુસાફરી માટેની શ્રેણી, કોચ ઉપરાંત રિઝર્વેશન ફી અને ટિકિટની કુલ કિંમતનો ખ્યાલ આવે છે.
ઉત્તર : રેલવે સ્ટેશન
૩૬. પાઠ્ય પુસ્તકના પેજ નંબર . ૬૨ પર આપેલ કચ્છ એક્સપ્રેસના સમયપત્રકને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો:
(૧) આપેલા સ્થળોઍ પહોંચવાનો સમય લખો :
(૧) અંજાર- ____
(૫) સુરત – ____
ઉત્તર :
(૧) ૨o : ૨૪
(૪) o૪ : ૫૫
ઉત્તર : ટ્રેન ભુજ સ્ટેશનથી ૧૯ : ૫o કલાકે ઊપડી હતી.
ઉત્તર : ટ્રેને ભુજથી ગાંધીધામ પહોંચતાં પ૮ કિલોમીટર અંતર કાપ્યું.
(૪) મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચી ?
ઉત્તર : મુસાફરીના બીજા દિવસે ટ્રેન વાપી પહોંચી.
(૫) ફિયોના ટ્રેનમાંથી ઊતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતાં કેટલો સમય લાગ્યો ?
ઉત્તર : ફિયોના ટ્રેનમાંથી ઊતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા ૪ : ૩૮ કલાકનો સમય લાગ્યો.
(A) પ૮ કિમી
ઉત્તર : C
(૭) રિયાએ ટ્રેન દ્વારા કેટલા કિમી મુસાફરી કરી ?
(A) ૬૧૭ કિમી
ઉત્તર : B
(૮) સામખિયાળી અને માળીયા – મીયાણા વચ્ચેનું અંતર જણાવો.
ઉત્તર : સામખિયાળી અને માછીપા – મીયાણા વચ્ચેનું અંતર ૪૧ કિમી છે.
ઉત્તર : કચ્છ એક્સપ્રેસે કુલ ૬૮૦ કિમીનું અંતર કાપ્યું.
ઉત્તર : ભૂજથી વાપીની વચ્ચે ૧૮ રેલવે સ્ટેશન આવે છે. જ્યાં કચ્છ એક્સપ્રેસ ઊભી રહે છે.
(૧૧) કચ્છ એક્સપ્રેસ સૌથી ઓછી ૨ મિનિટ માટે ઊભી રહે છે . જયારે સૌથી વધુ ૨૫ મિનિટ માટે ઊભી રહે છે. (√ કે ×)
ઉત્તર : √
(૧૨) ટાઇમટેબલ મુજબ કચ્છ એક્સપ્રેસ સૌથી વધુ અમદાવાદ ઊભી રહે. (√ કે ×)
ઉત્તર : √
(A) ૧o
ઉત્તર : B
(૧૪) વડોદરા ૪ : ૫૫ વાગ્યે પહોંચેલી કચ્છ એકસપ્રેસ નિયત સમય મુજબ જ ત્યાં ઊભી રહી હોત તો ત્યાંથી કેટલા વાગ્યે ઊપડી જાત ?
(A) ૪ : ૫૫
ઉત્તર : B
૩૭. રિયાની ડાયરીમાં લખેલાં સ્ટેશનોનાં નામ જણાવો.
૩૮. ડાયરીમાં આપણા વિચારો અને લાગણીઓ ના લખી શકાય. (√ કે ×)
ઉત્તર : ×
ઉત્તર : તમે દરરોજ જે પણ ક્રિયાઓ કરતાં હોય તેમાંથી તમારી ઈચ્છા મુજબની ક્રિયાઓની નોંધ તમે લખી લેતા હોય તો તેને તમારી ‘ડાયરી નોંધ’ અથવા ‘ડાયરી લખવી’ કહેવાય.