પાઠ નું નામ:
वंन्दना
અધ્યયન નિષ્પતિ :
– સરળ પદો, સુભાષિત, પ્રહેલિકા અને ગીતો, ટૂંકા વાકયો શુઘ્ધ ઉચ્ચારણ સાથે બોલે છે, સાંભળે છે અને સમજે છે.
– અનુષ્ટુપ અને તેના જેવા સરળ છંદો વાળાં સુભાષિતોનું શુઘ્ધ પઠન અને લયબઘ્ધ ગાન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
સુભાષિતોનું પઠન
– વિદ્યાર્થીઓનું મૂક પઠન કરશે.
– સુભાષિતોનું આદર્શ ગાન
– વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક તથા વ્યકિતગત ગાન
શૈક્ષણિક સાધન :
પાઠય પુસ્તક
ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ સુભાષિતોનું પઠન કરીશ. વિદ્યાર્થીઓ મૂક પઠન કરશે. સુભાષિતોનું ભાવવાહી ગાન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક તથા વ્યકિતગત ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ લયબઘ્ધ ગાન કરશે.
મૂલ્યાંકન :
સુભાષિતો કંઠસ્થ કરવા જણાવીશ.