ધોરણ ૬ વંદના
वन्दना
શબ્દાર્થ
સ્વાધ્યાય
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.
१.કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે ?
अ.બ્રહ્મા દેવ જવા ગુરુદેવને
ब.મહાદેવ જેવા ગુરુદેવને
क.સાક્ષાત પરબ્રહ્મ ગુરુદેવને √
ड.કરોડો સૂર્ય સમાન તેજ વાળા ગુરુદેવને
२. સાક્ષાત પરબ્રહ્મ કોણ છે?
अ.વિષ્ણુ
ब.ગુરુ √
क.હનુમાન
ड.શંકર
३.બ્રહ્મા,વિષ્ણુ કોણ છે?
क. માનવ
ब.મહાદેવ
क.ગુરુ √
ड.શક્તિ
४.तुभ्यम् इति शब्दस्य कः अर्थः
अ. તારું
ब.તને √
क.તમારું
ड.તારામાં
५.વાંકા મુખવાળા દેવ કયા છે ?
अ. ગણપતિ √
ब.શંકર
क.બ્રહ્મા
ड.વિષ્ણુ
६.वक्रतुण्ड इति शब्दस्य कः अर्थ:?
अ.વાંકી સૂંઢવાળા √
ब.વાંકા મુખવાળા
क.વાંકા હાથવાળા
ड.વાંકાં અંગવાળાં
७.समप्रभ: इति शब्दस्य क: अर्थ:?
अ.સમાન ધનવાળા
ब.સમાન વિદ્યા વાળા
क.સમાન તેજ વાળા √
ड.સમાન શક્તિવાળા
८.વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું કરવા પ્રાર્થે છે ?
अ. સૌનું કલ્યાણ કરવા
ब.સર્વને વિદ્યા આપવા
क.પોતાના પર પ્રસન્ન રહેવા √
ड.આખા દેશને સુખી કરવા
९.शारदा इति शब्दस्य क: अर्थ:?
अ.સરસ્વતી √
ब.લક્ષ્મી
क.ગાયત્રી
ड.અંબામા
ખાલી જગ્યા પૂરો
१.___ श्री गुरवे नमः ।
तस्मै
२.__कुरु मे देव ।
निर्विध्नम्
३.મોટા શરીર વાળા શબ્દ નો સંસ્કૃત શબ્દ__છે.
महाकाय
४.नमस्ते ___ देवि ।
शारदे
સાચા શબ્દ પણ ખરું કરો.
१.प्रभ –તેજ √ /પ્રભુ
२.कोटि – હજારો / કરોડો√
३.सर्वदा – હંમેશા√ /શરદા
४.मे – મારું √ / તારું
५.भव – જન્મ / થાઓ√
६.नमः – નમસ્કાર√ / નમું છું`