ધોરણ : 3 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૨. વનપરી
અધ્યયન નિષ્પતિ :
– સામાન્ય રૂપે અવલોકન દ્વારા ઓળખી શકાય તેવા લક્ષણો (આકારો, રંગ, બનાવટ, ગંધ) ના આધારે પોતાના આસપાસના વાતાવરણમાં ઉપલબ્ધ વૃક્ષોના પર્ણો, ડાળીઓ અને છાલને ઓળખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– આસપાસ જોવા મળતા વનસ્પતિઓ, વૃક્ષોની ઓળખ
– વનસ્પતિના પર્ણો, ડાળીઓ અને છાલ ની ઓળખ
– પર્ણ ના રંગ, આકાર અને કિનારની ઓળખ
– પાંદડા લીલા પીળા.. ગીતનું ગાન
– પર્ણોની ગંધને આધારે ઓળખ
શૈક્ષણિક સાધન :
– વનસ્પતિઑ ના ચાર્ટ્સ
– વનસ્પતિઓના પર્ણો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પર્યાવરણમાં આસપાસમાં જોવા મળતા વનસ્પતિ, છોડ, વેલા, વૃક્ષોની ઓળખ કરાવીશ. રંગ, ગંધ, આકારનો પરિચય કરાવીશ. વનસ્પતિના પર્ણો, ડાળીઓ અને છાલ ની ઓળખ વિવિધ પ્રવૃતિ દ્વારા કરાવીશ. પર્ણોના રંગ, આકાર અને કિનારની ઓળખ કરાવીશ. “પાંદડા લીલા પીળા” ગીતનું વિદ્યાર્થીઑને ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ ગાન કરશે. પર્ણોની ગંધ ને આધારે ઓળખ કરાવીશ. બાળકોને વૃક્ષ સાથે મિત્રતા કરવા તેમણે પાણી પીવા તેમનું ધ્યાન રાખવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવૃતિ : પાંદડા માંથી ચિત્રો બનાવવા
– પાંદડા અને કુલમાં મનપસંદ રંગ પૂરો
– પર્ણો ની છાલ ઉપાસવવી
– વૃક્ષોની થડની છાલ ઉપાસવવી
– ચિત્રોમાં શું શું દેખાય છે તેના નામ લખો.
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.