ધોરણ : 3 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧. પૂનમે શું જોયું ?
અધ્યયન નિષ્પતિ :
– પોતાના આસપાસ ના વાતાવરણમાં જોવા મળતા જીવજંતુઓ અને તેના સામાન્ય લક્ષણો (જેમ કે આવન – જાવન એવા સ્થાન કે જય તે જોવા મળે છે કે તે ત્યાં રહેતા હોય અથવા રાખવામાં આવતા હોય ભોજનની તેવો અને તેમના જ આવજો) ના આધારે ઓળખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– આસપાસ જોવા મળતા પંખીઓ, જીવજંતુઓ પ્રાણીઓની યાદી તૈયાર કરવી.
– પશુ – પંખીના અવાજની નકલ
– પશુ – પંખીના આવન જવાનની રીતનું અવલોકન
– પ્રાણીઓન રહેઠાણ
– પશુ – પંખીનું વર્ગીકરણ
– જીભથી પાણી પિતા હોય અને હોઠ થી પાણી પિતા હોય તેવા પ્રાણીઑ
શૈક્ષણિક સાધન :
– ચાર્ટ (પશુ, પંખી, જીવ – જંતુના)
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને આસ પાસ જોવા મળતા પંખીઓ, પ્રાણીઑ, જીવજંતુઓ વિષે પૂછી યાદી તૈયાર કરવા જનવીશ. પશુ / પંખી / જીવ જંતુઓના આવજની નકલ કરાવીશ. ‘પક્ષી – પંખી ના આવન – જવાન (હલન ચલણ) ની રીતનું અવલોકન કરાવીશ. વિદ્યાર્થીઓ તે વિષે જણાવશે. પ્રાણીઓના રહેઠાણની નોંધ કરાવીશ. હલન ચલણને આધારે પ્રાણીઓની યાદી બનાવવા જનવીશ. જીભથી પાણી પિતા હોય અને હોઠ થી પ્રાણી પિતા હોય તેવા પ્રાણી ઑ અલગ તરવવાની પ્રવૃતિ કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવૃતિ : રંગ પૂતો
– પ્રાણી ઓના અધૂરા ચિત્રો પૂર્ણ કરી રંગ પુરવા જનવીશ.
– શોધો અને લખો પ્રશ્નોના આધારે નામ શોધી ૦ કરો
– જોયેલા પ્રાણીઓને તેમના કદ ના આધારે ગોઠવો.
– રમત : કોયડાની રમત
– ફન પેજ ની મદદ વડે ચિત્ર ચિપકાવો.
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જનવીશ.