ધોરણ : 4 વિષય : ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૧૨) કેટલું ભારે કેટલું હલકું ?
અધ્યયન નિષ્પતિ :
– અમુક વજનીય કે વસ્તુનો ઉપયોગ કરી માગેલ માપનું વજન ટોળી બતાવે છે.
– લંબાઈ, અંતર, વજન, ગુંજાશ વગેરે અનુમાન લગાવે અને વાસ્તવિક માપ શોધે.
– ગણિતની ચાર મૂળભૂત ક્રિયાઓની મદાદ થી રોજિંદા જીવનની લંબાઈ, અંતર, વજન, ગુંજાશ અને સમય ને લગતી સમસ્યાઓ ઉકેલ છે.
શૈક્ષણિક મુદ્દા :
– ઘર સામાનનું ( વસ્તુઓનું વજન)
– વસ્તુઓ કદમ મોટી અને ભારે તે ત્રાજવા દ્વારા નક્કી થાય.
– શું ભારે છે ? પ્રવૃતિ
– સૌથી ભારે શું છે ?
– વજનિયા બનાવી
– ગ્રામ અને કિલોગ્રામ
– મોટે ભાગે જે વસ્તુઓ ખરીદતા હોઈએ તેની યાદી બનાવવી.
– શું ભારે છે ? ચર્ચા તથા પ્રશ્નોતરી
– કાર અને ટ્રેક્ટરમાં ભારે કોણ છે ? ચર્ચા
– હાથીનું વજન વાર્તાનું કથન
– તૂટેલા પથ્થરો દ્વારા બલટાંના લાકડાનું વજન
– પોસ્ટ ઓફિસ
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– ત્રાજવું
– પોસ્ટ ઓફફઈકેની પોસ્ટ ટિકિટો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને હેટ અને માંનું ઘર બદલી રહ્યા છે તે વાત રજૂ કરી ઘર સામાનનું (વસ્તુઓનું) વજન કી. ગ્રા. માં છે તે જણાવીશ. ઘોડાના નાદુરસ્ત છે. તેથી ઘોડાગાડીની ૭૦૦ કી. ગ્રા. થી વધારે ભરી શકાય તેમ નથી, તો કઈ વસ્તુઓ કાઢવી જોઈએ કે જેથી વજન ૭૦૦ કી. ગ્રા. થી વધારે ના થાય ? ચર્ચા કરીશ. ગદ્યમાં ભરેલ અમુક વસ્તુ કદમ મોટી અને ભારે છે તે વજન ત્રાજવા દ્વારા નક્કી થાય તે વિશે ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પાસે ત્રાજવું બનાવવાની પ્રવૃતિ કરાવીશ. ત્રાજવામાં કંપાસપેટી, પેન્સિલ જેવી વસ્તુઓ મૂકી કઈ વસ્તુ ભારે છે ? તે નક્કી કારવીસ. ત્રણ વસ્તુઓના જુથ બનાવી સૌથી હલકું, બંનેની વચ્ચેનું અને સૌથી ભારે વસ્તુ ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરાવીશ. કોષ્ટક પૂર્ણ કરાવીશ. વિદ્યાર્થીઓને સબુની ગોટીની મદદ થી ૧૦૦ ગ્રામ, ૧૫૦ ગ્રામ, ૨૦૦ ગ્રામ, ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ, ૭૫૦ ગ્રામ, ૧૦૦૦ ગ્રામ ના વજનીય બનવડાવીશ. બનાવેલ વજનીયનો ઉપયોગ જુદી જુદી વસ્તુઓનું વજન કરવા માટે કરાવીશ. જે આપણે મોટે ભાગે વસ્તુઓ ખરીદતા હોઈએ એવી ગ્રામ અને કી. ગ્રા. માં પાંચ પાંચ વસ્તુઓના નં કોષ્ટકમાં લખવા જણાવીશ. ૧ કિલોગ્રામ રુકે. ૧ કિલોગ્રામ લોખંડ માં વજન કોનું વધારે ? તે ચર્ચા કરીશ. દીનેશે ખરીદેલ વસ્તુઓના વજનની સામે અનુમાન કરીને ગ્રામ અથવા કી. ગ્રા. લખવા જણાવીશ. રામકડાની કાર અને ટ્રેક્ટર માં વજન કરી નક્કી કરાવીશ. કે ભારે કોણ છે ? વાસ્તવિક ગાડી, બસ કે ટ્રેક્ટર માંથી સૌથી ભારે શું છે ? તે અનુમાન લગાવવા જણાવીશ. તમે સૌથી ભારે વસ્તુ કઈ જોઈ છે ? તે વિદ્યાર્થીઓ પાસે માહિતી મેળવીશ. વિદ્યરથૂ ને “હાથનું વજન” વાર્તાનું કથન કરીશ. આગળની કલ્પના કરી વાર્તા પૂર્ણ કરાવીશ. વૈદિક, એ કેવી રીતે હાથીનું વજન શોધ્યું ? તે ચર્ચા કરીશ. ખુરશીનું વજન કાંતથી કરવા માટેની રીત ની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓને તૂટેલા પથ્થરના ટુકડાના વજન દ્વારા બલટાંના લાકડાનું વજન કેવી રીતે થશે ? તે જૂથમાં કાર્ય સોંપીશ. વિદ્યાર્થીઓ વજન કરશે. પોસ્ટ ઓફિસ વિશે પ્રશ્નોત્તરી કરીશ. ટપાલીની વસ્તુઓના દરનો અભ્યાસહ કરાવીશ. તેના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તર મેળવીશ. પોસ્ટ ઓફફઈકેની ટિકિતોનું અવલોકન કરાવીશ. જુદી જુદી ટિકિતોનો જુદી જુદી કેટલી રીતે ઉપયોગ કરીને ૨૫ રૂ. ની કિંમતની ટિકિટ બનાવી શકાય ? તે વિદ્યાર્થીઓ પ્રાયોગિક રીતે કરશે. દેડકા અને કાગડાની વાર્તાનું કથન કરી ગ્રામ એકમ વાળ સરવાળાના વ્યવહારુ દાખલ ગણવીશ. આપેલ કોષ્ટકમાં ૬ થી ૧૦ વર્ષની વચ્ચેની ઉંમર ના બાળકોની ઊંચાઈ અને વજન દર્શાવેલ છે તેનું વાંચન કરાવીશ. તમારા પંચમીત્રોની ઉંમર, ઊંચાઈ અને વજન જાણી કોષ્ટક પૂર્ણ કરાવીશ. કોયડા ઉકેલમાં આપેલ કેટલી નારંગી અને તે લખોટી શોધો કોયદાને વિદ્યાર્થીઓ પાસે ઉકેળવીશ. વિદ્યાર્થીઓ કોયડો ઉકેલશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવુતિ : ત્રાજવું બનાવવું તથા ત્રાજવાનું ચિત્ર આપેલ ખાનામાં દોરો
પ્રવૃતિ : વજનીય બનાવો
પ્રવૃતિ: પોસ્ટ ટિકિટોનું એકત્રીકરણ
મૂલ્યાંકન
– મહાવરો લખો
– આપેલ પ્રક્ષોના ઉત્તરો લખો