ધોરણ : 4 વિષય : English
પાઠનું નામ:
Unit – 1 Get up and Dance
અધ્યયન નિષ્પતિ :
– વિદ્યાર્થીઓ આપેલ ગીતનું અભિનય સાથે ગાન કરે.
– વિદ્યાર્થીઓ ગીતમાં આવતા “Little” શબ્દને ઓળખાવે.
– વિદ્યાર્થીઓ અંગ્રેજી સૂચના અનુસાર ક્રિયા કરે.
– વિદ્યાર્થીઓમાં સમાવિષ્ટ ‘0’ સંકેત શોધે.
– વિદ્યાર્થીઓ Hand અને Head શબ્દો ઓળખાવે અને સાથે સૂચના બનાવે.
– વિદ્યાર્થી નકશામાં Turn Left અને Turn Right કોપી કરે.
– વિદ્યાર્થીઓ પોતાના અંગોની ઓળખ અંગ્રેજીમાં કરાવે.
– વિદ્યાર્થીઓ ભાસહજૂથમાં પસંદગીના Stanza નું અભિયાન સાથે ગાન કરે.
– વિદ્યાર્થીઓ Ride, Drive, Kick શબ્દોના અર્થ વચ્ચેનો તફાવત શોધે.
– વિદ્યાર્થીઓ Matchstic Driwing શબ્દો માં ક્રિયાદર્શક શબ્દ Copy કરે.
– વિદ્યાર્થીઓ પોતાના વિશે બે વાક્યો લખે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 “Hop a Little” નું ગાન
– Activity – 2 અંગ્રેજી સૂચનાઓ અનુસાર ક્રિયા કરવી.
– Activity – 3 “Raja Says” રમત રમવી.
– શરીરના અંગો ના નં નું અંગ્રેજીમાં ઉચ્ચારણ વાંકીઓનું વાંચન
– Activity – 5 “Hands up” ગીતનું અભિનય સાથે ગાન
– Activity – 6 Match Stick Drawing માં આપેલી ક્રિયાઓ કરવી.
– Activity – 7 Helpline મુજબ પ્રવૃતિ કરવી – વાક્યો લખવા.
શૈક્ષણિક સાધન :
– શરીરના અંગોનો ચાર્ટ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓને “Hop a Little” ગીતનું અભિનય સાથે ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ ભાવવાહી સાથે અભિનય સાથે ગીતનું ગાન કરશે. Activity – 2 માં આપેલ અંગ્રેજી સૂચનાઓ અનુસાર ક્રિયા કરાવીશ. વિદ્યાર્થીઓ અંગ્રેજી સૂચના સાંભળી ક્રિયા કરશે. વિદ્યાર્થીઓને Activity – 3 માં આપેલ “Raja Says” રમત રમાડીશ. વિદ્યાર્થીઓ રમત રમશે. Activity – 4 માં આપેલ શરીરના અંગોના નંનું અંગ્રેજીમાં ઉચ્ચારણ કરાવીશ. સુનિલના અંગો વિશે અંગ્રેજી વાક્યો નું વાંચન કરાવીશ. Activity – 5 માં આપેલ “Hands up” ગીતનું અભિનય સાથે ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ અભિનય સાથે ગાન કરશે. Activity – 6 માં આપેલ Match – Stick Drawingમાં આપેલી ક્રિયાઓ કરાવીશ. અંગ્રેજીમાં ક્રિયા બોલાવીશ. આપેલ ખાનામાં યોગ્ય Match- Stick Drawingસહઓઢીને દોરવા જણાવીશ. Activity – 7 માં આપેલ Helpline મુજબ પ્રવૃતિ કરાવીશ. બોર્ડ પર લખેલા વાક્યો પાઠ્ય પુસ્તક માં આપેલખાલી જગ્યામાં લખવા જણાવીશ. વિદ્યાર્થીઓ વાક્યો લખો.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
અંગ્રેજી સૂચનાઓ :-
Stand up, Sit Down. Clap Your hands. close your eyes, open your books. laugh jump run. Come here. Go there
મૂલ્યાંકન
– શરીરના આંગઓ ના અંગ્રેજીમાં નં જણાવો. વાળ, માથું, હાથ, દાંત, નાક, ક્યાં આંગળી, પગ, ગળું, આંખ