ધોરણ : 4 વિષય : English
પાઠનું નામ:
Unit – 2 Things around us
અધ્યયન નિષ્પતિ :
– વિદ્યાર્થીઓ આપેલ Rhyme નું અભિનય સાથે ગાન કરે.
– વિદ્યાર્થીઓ આપેલ રંગ ને આધારે Rhyme નો નવો Stanza બનવે અને જૂથમાં અભિનય ગીત કરે.
– વિદ્યાર્થીઓ મૂળાક્ષરો ઓળખાવે.
– વિદ્યાર્થીઓ રંગના સંદર્ભે વસ્તુનો પરિચય આપે.
– વિદ્યાર્થીઓ રંગ સંદર્ભે વસ્તુના પરિચય કરવા સંવાદ રજૂ કરે.
– વિદ્યાર્થીઓ B અને L ના દવણીસંકેતો ઓળખાવે
– વિદ્યાર્થીઓ ચિત્ર માની વસ્તુઓના અંગ્રેજી નં આપે.
– વિદ્યાર્થીઓ bicycle વિશે copy writing કરે.
– વિદ્યાર્થીઓ સૂચવેલ રંગની વસ્તુ શોધી તેનું નં બોલે
– વિદ્યાર્થીઓ વસ્તુની ઓળખ તેના રંગ સંદર્ભે કરાવે
– વિદ્યાર્થીઓ m,w,j,v,y ની ધ્વનિ સંકેતો ઓળખાવે અને તે ધરાવતા શબ્દો copy કરે.
– વિદ્યાર્થીઓ ગીતનું ગાન કરે.
– વિદ્યાર્થીઓ Shapes ના નં અંગ્રેજીમાં ઓળખાવે
– વિદ્યાર્થીઓ ‘O’ અને ‘P’ ના ધ્વનિ સંકેતો ઓળખાવે
– વિદ્યાર્થીઓ t અને c ના ધ્વનિ સંકેતો ધરાવતા શબ્દો ઓળખાવે
– વિદ્યાર્થીઓ સમાન category ની વસ્તુઓની સરખામણી કરે.
– વિદ્યાર્થીઓ વર્ણનનું શ્રવણ કરી શબ્દો ઓળખાવે
– વિદ્યાર્થીઓ ગુજરાતી અને અંગ્રેજી કાવ્યની સરખામણી કરે.
– વિદ્યાર્થીઓ tomato નું role – play કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 Rhyme નું ગાન
– Activity – 2 મૂળાક્ષરો b તથા l ની ઓળખ તથા લેખન
– Activity – 3 “Find out something” અને “Add on” રમત રમવી.
– Activity – 4 મૂળાક્ષરો m,w,j,v,y ની ઓળખ તથા લેખન
– Activity – 5 સમાન રંગ ધરાવતા ચિત્રને જોડાવા તથરણગનું નં લખવું.
– Activity – 6 Rhyme નું ગાન
– Activity – 7 ચિત્રનું વર્ણન, આકાર ગણવા, ચિત્રમાં રંગ પૂરો
– Activity – 8 મૂળાક્ષરો o તથા p ની ઓળખ તથા લેખન
– Activity – 9 ચિત્રણ વર્ણન નું કથન તથા લેખન
– Activity – 10 મૂળાક્ષરો t તથા c ની ઓળખ તથા મૂળખરો નું લેખન
– Activity – 11 ચિત્રણ આધારે આપેલ માહિતીનું વાંચન કરાવીશ. તે પેજ પર ના જે મૂળાક્ષરો ઓળખો છો તેની નીચે લીટી દોરવી.
– Activity – 12 The Fruit Shop ની માહિતીનું વાંચન આપેલ ખાનામાં વસ્તુ વ્યક્તિના રંગ ના નામ લખો. પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– Activity – 13 Poem “Tomato Says” નું ગાન
શૈક્ષણિક સાધન :
– મૂળાક્ષરો ના કાર્ડશ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ Activity -1 માં આપેલ Rhyme નું ભાવવાહી ગાન કરાવીશ. વિદ્યાર્થીઓને Red ને બદલે અન્ય રંગોના નામ મૂકી Rhyme બનાવવા જણાવીશ. તથા Rhyme નું ગાન કરાવીશ. Activity -2 માં આપેલ શબ્દો માંથી મૂળાક્ષર ઓળખ કરાવીશ. પેજ નંબર 8 પર આવેલા b તથા l ni ગણતરી કરાવીશ. Activity – 3 માં આપેલ રમત “Find out something” અને “Add on” રમાડીશ. વિદ્યાર્થી શિક્ષકના માર્ગદર્શન મુજબ રમત રમશે. Activity – 4 માં આપેલ મૂળાક્ષરો જો m,w,j,v,y ની ઓળખ કરાવીશ. લખવા જણાવીશ. Activity – 5 માં આપેલી સમાન રંગ ધરાવતા ચિત્રોને તે જ રંગની સ્કેચ પેન વડેલખાવીશ. Activity – 6 માં આપેલ Rhyme નું ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ ભાવવાહી રીતે ગાન કરશે. Activity – 7 માં આપેલ ચિત્રનું વર્ણન કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. તેમ shape ની સંખ્યા ગણાવીશ. અને લખાવીશ. તથા ચિત્રમાં રંગ પુરવીશ. Activity – 8 માં આપેલ મૂળાક્ષરો o અને p ની ઓળખ કરાવીશ. Unit – 1 માં Activity – 1 અને Unit- 2 માં Activity – 6 માં આવતા O અને P ની ફરતે અનુક્રમે [] તથા 0 Activity – 9 માં કરાવીશ. ચિત્રનું અવલોકન કરાવીશ. આપેલ વર્ણન સાંભલાવીશ. કચિત્રના વર્ણનનું કથન કરાવીશ. અને લખાવીશ. Activity – 10 માં આપેલ મોલક્ષરો તથા c ની ઓળખ કરાવીશ. તથા પાઠ્યપુસ્તક ના પેજ નંબર – ૧૩ પર આવેલ 1 તથા c ની ગણતરી કરવી લખાવીશ. Activity – 11 માં આપેલ ચિત્રોનું અવલોકન કરાવીશ. તેની સાથે આપેલ વાક્યો નું ઉચ્ચારણ કરાવીશ. પાઠ્ય પુસ્તક ના પેજ નંબર ૧૪ પર ના કયા કયા મોલક્ષરો ઓળખો છો તે જણાવવા કહીશ. તેની નીચે લીટી દોરવીશ. Activity – 12 માં આપેલ The Fruit Shop ની માહિતી નું વાંચન કરાવીશ. આપેલ ખાનામાં જે તે વસ્તુના વ્યક્તિના રંગના નામ લખાવીશ. તેના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તરો ની ચર્ચા કરી મેળવીશ લખવા જણાવીશ. Activity – 13 માં આપેલ Poem “Tomato Says” નું ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ ગયાં કરશે. ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં આવીજ કવિતા આપેલી છે. તેની ઓળખ કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
Colours Red, Pink, Blue, Yellow, Green, Orange, White, Black
મૂળાક્ષરો :
b – બી
l – એલ
m –એમ
w – ડબલ્યુ
v – વી
u – વાય
o – ઓ
p – પી
t – ટી
c – સી
મૂલ્યાંકન
નીચેના મૂળાક્ષરો નું વારંવાર લેખન કરવા જણાવીશ.
b, l, m, w, j, v, y, o, p, t, c આપેલ ગુજરાતીમાં રંગો ના અંગ્રેજી માં નં જણાવો
૧ પીળો
૨ કાળો
૩ લાલ
૪ સફેદ
૫ વાદળી
૬ લીલો
૭ ગુલાબી