ધોરણ : 4 વિષય : English
પાઠનું નામ:
Unit 4 Our Helers
અધ્યયન નિષ્પતિ :
– વિદ્યાર્થીઓ ગીતનું અભિનય સાથે ગાન કરે.
– વિદ્યાર્થીઓ વ્યવસાયકારોના નામ શોઘે.
– વિદ્યાર્થીઓ Rhyming Words ઓળખે.
– વિદ્યાર્થીઓ ચિત્ર સાથે વ્યવસાયકારનું વર્ણન કરે.
– ફકરામાં આવતા વ્યવસાયકારોના નામનો ઉ૫યોગ કરી વિદ્યાર્થીઓ ક્રોસવર્ડ ૫ઝલ ‘Activity – 4’ મુજબ પૂર્ણ કરશે.
– વિદ્યાર્થીઓ શ્રવણ આઘારિત વાર્તાની ભજવણી કરે.
– વિદ્યાર્થીઓ વાર્તા ચિત્રોને વસ્તુ / પાત્રના અંગ્રેજી નામથી Labeling કરે.
– વિદ્યાર્થીઓ વાર્તાના ક્રમિક ચિત્રો બનાવે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 “I am a tailor” ગીતનું ગાન
– Activity – 2 ચિત્રનું અવલોકન, વાકયોનું વાંચન – સરખા શબ્દો ઓળખી લખવા
– Activity – 3 જૂથ કાર્ય વ્યક્તિઓ વિશે વાકયો લખો.
– Activity – 4 ચિત્ર જુઓ અને ખાનાં પૂર્ણ કરો.
– Activity – 5 રમત Guess, What is he/ she ? રમો.
– Activity – 6 બે – બે ની જોડીમાં પ્રશ્નોત્તરી
– Activity – 7 વાર્તાનું કથન, વાર્તાનું વાંચન
– Activity – 8 વાર્તા ભજવો.
શૈક્ષણિક સાધન :
– Text Book
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓ સમક્ષ “I am a tailor” ગીતનું અભિનય સાથે ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમૂહમાં તથા વ્યક્તિગત ગાન કરશે. Activity – 2 માં આપેલ ચિત્રનું અવલોકન કરાવીશ. વાકયોનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વંચાવીશ. પેજ ૩૬ ૫ર ના સરખા શબ્દો ઓળખી લખાવીશ. Activity – 3 માં જૂથ કાર્ય સોંપીશ. ઉપર્યુકત વર્ણનમાં દર્શાવેલ વ્યક્તિઓ વિશે ઉદાહરણ મુજબ વાકયો લખાવીશ. Activity – 4 માં આપેલ ચિત્ર બતાવીશ. અને આપેલ ખાના પૂર્ણ કરાવીશ. Activity – 5 માં “Guess, What is he/ she ? રમત રમાડીશ માં બે – બે ની જોડીમાં પાઠય પુસ્તકમાં જણાવેલ વ્યવસાય / ઘંઘોમાં જોડવાની ઇચ્છા હોય તે માટે પ્રશ્નોત્તરી કરાવીશ. Yes હોય તો વ્યવસાય / ઘંઘો હેઠળનું નામ લખાવીશ. No હોય તો વ્યવસાય / ઘંઘો હેઠળ None લખાવીશ. Acitivity – 7 માં આપેલ વાર્તાનું કથન કરીશ. વાર્તાનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વંચાવીશ. Activity – 8 જૂથ કાર્ય કરાવી વાર્તા ભજવવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
વ્યવસાયકારો :
A Postmen
A Tailor
A Cobbler
A Potter
A Barber
A FArmer
A Doctor
A Pilot
A Nurse
A Carpenter
A Policeman
મૂલ્યાંકન
– ગીત કંઠસ્થ કરવા જણાવીશ.
– વ્યવસાયકારોના નામ લખવા જણાવીશ.