ધોરણ : 4 વિષય : English
પાઠનું નામ:
Unit – 5 Here We are Dancing
અધ્યયન નિષ્પતિ :
– વિદ્યાર્થીઑ ગીતનું અભિનય સાથે ગાન કરે.
– વિદ્યાર્થીઓ શબડજોડીઑ સાથે
– વિદ્યાર્થીઓ વસ્તુને તેના રંગ ના સાથે ઓળખે
– વિદ્યાર્થીઓ સમાન રંગની વસ્તુઓની યાદી બનાવે
– વિદ્યાર્થીઓ વાક્યમાં દર્શાવેલ ક્રિયા માટેનો અભિનય કરે.
– વિદ્યાર્થીઓ વર્ણન અનુસાર ક્રિયાઓ ઓળખાવે.
– વિદ્યાર્થીઓ ક્રિયાસૂચક શબ્દો શોધી વાક્યો બનાવે.
– વિદ્યાર્થીઓ વર્ણનનાં આધારે વ્યક્તિને ચિત્રમાંથી ઓળખે
– વિદ્યાર્થીઓ આપેલ શબ્દો સાથે સંલગ્ન વસ્તુ/ વ્યક્તિના નામ લખે.
– વિદ્યાર્થીઓ વસ્તુઓનું વર્ણન કરે.
– વિદ્યાર્થીઓ ચિત્રનું વર્ણન કરે.
– વિદ્યાર્થીઓ પ્રાણી – પક્ષીઓ નું વર્ણન કરે
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 ગીત : Here We are dancing નું ગીત
– Activity – 2 ગીતમાં આપેલ શબ્દો માંથી જે શબ્દો વપરાતા હોય તેને શોધી ફરતે 0 કરો.
– Activity – 3 ગીતનું ગાન કરો.
– Activity – 4 “કૂકું કોયલ” ના ચિત્રનું અવલોકન અનુકરણ તથા કોયલની જેમ બોલવું.
– Activity – 5 ‘મિત્રને ટાળી આપે અથવા જાતે ટાળી પાડો’ રમત
– Activity – 6 વાક્યોના કથાનમાં ઉચ્ચાર ખોટા હોય તો શોધો
– Activity – 7 રમત “That is not possible” રમત રમવી.
– Activity – 8 માં ની રમત Who is doing – what ? રમત રમવી.
– Activity – 9 ચિત્રનું અવલોકન – વ્યક્તિઓને ઓળખે.
– Activity – 10 જૂથકરી : આપેલ શબ્દ માટે વર્ગની વ્યક્તિ / વસ્તુનું નામ લખો
– Activity – 11 જુથ કરી રંગ કે આકારણી જુદી જુદી વસ્તુઓના નામ લખો વાક્ય બનાવો.
– Activity – 12 ચિત્રો સાથે આપેલ વર્ણનનું વાંચન કરવું.
– Activity – 13 ચિત્રનું અવલોકન ચિત્રોનું વર્ણન નું કથન વાંચન
– ખાલી જગ્યા પૂરો.
– ગમતી વસ્તુનું ચિત્ર દોરી તેનું વર્ણન લખો
શૈક્ષણિક સાધન :
– Text Book
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ Activity – 1 ગીત : Here We are dancing નું ગીત ગાન અભિનય સાથે કરાવીશ. વિદ્યાર્થીઓ ગીતનું અભિનય સાથે ગાન કરશે. વિદ્યાર્થીઓ પાસે Activity – 2 ગીતમાં નીચેના માંથી જે શબ્દો વપરાતા હતા તેને શોધી ફરતે 0 કરાવીશ. Activity – 3 માં આપેલ ગીતનું ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ ગાન કરશે. Activity – 4 “કૂકું કોયલ” શું કરે છે ? તેનું ચિત્રમાંથી અવલોકન કરાવીશ. તેનું વિદ્યાર્થીઓ પાસે અનુકરણ કરાવીશ. તેની જેમ બોલાવીશ. Activity – 5 કૂકું કોયલની ક્રિયાઓ બોલાવીશ. તે મુજબ જો ક્રિયા કરતી હોય તો ‘મિત્રને ટાળી આપો તથા ક્રિયા ન કરતી હોય તો જાતે ટાળી પાડવા જણાવીશ. Activity – 6 માં પાઠ્ય પુસ્તક માં આપેલ વાક્યોના બોલાવીશ. જેમ કેટલાક શબ્દોના ઉચ્ચાર ખોટ હશે. તે વિદ્યાર્થીઓ પાસે શોધી કઢાવીશ. Activity – 7 માં આપેલ રમત “That is not possible” રમત રમાડીશ. Activity – 8 માં વિદ્યાર્થીઓના પાંચ પાંચ મિત્રોના જુથ બનાવી What is doing – what ? રમત રંમાડીશ. Activity – 9 માં આપેલ ચિત્રનું અવલોકન કરાવીશ. Hepline માં આપેલ વાક્યો વાંચીશ. વિદ્યાર્થીઓ વ્યક્તિઓને ઓળખાશે. Activity – 10 જૂથ માં કામ સોંપીશ. આપેલ શબ્દો માટે વર્ગખંડ કે શાળાની વસ્તુ કે વ્યક્તિ ના નામ લખાવીશ. ઉદાહરણ મુજબ વાક્યો બનાવી વર્ગમાં રજૂ કરાવીશ. Activity – 11 માં જુથ કાર્ય કે આકારણી જુદી જુદી વસ્તુઓના નામ લખાવીશ. Activity – 12 માં ચિત્રો સાથે આપેલ વર્ણનનું વિદ્યાર્થીઓ પાસે વારાફરતી વાંચન કરાવીશ. રેશમ અને રોક્ષણીની બિલાડીઓ વિષે લખાવીશ. Activity – 13 માં આપેલ ચિત્રનું અવલોકન કરાવીશ. ચિત્રોનું વર્ણન વંચાવીશ. અનેઆપેલ ખાલી જગ્યા પુરવીશ. આપેલ ખાલી જગ્યામાં ગમતી વસ્તુ દોરવીશ. તેના વિષે લખાવીશ. જરૂરી માર્ગદર્શન આપીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– Words :
Playing, Dancing, Singign, Reading, Jumping, Writing, Clapping, Laughing, Eating, Opening, Throwing, Size Shape Small Round Large Square Big Rectangle Short Triangle Tall Thin Fat
મૂલ્યાંકન
ગીત કંઠસ્થ કરવા જણાવીશ.
આપેલ ક્રિયા ૫દોનો ઉ૫યોગ બનાવો.
- Eating
- Reading
- Playing
- Writing
- Singing
Colours ના નામ લખો.
નીચેના શબ્દોનો ઉ૫યોગ કરી વાકયો બનાવવા
- This
- That
- It