ધોરણ : 4 વિષય : English
પાઠનું નામ:
Unit : 6 Kuku is Calling
અધ્યયન નિષ્પતિ :
– વિદ્યાર્થીઓ ચિત્ર સાથે વર્ણનને જોડે
– વિદ્યાર્થીઓ ચિત્રમાં નામનિર્દેશ કરે.
– વિદ્યાર્થીઓ ચિત્રમાં નામનિર્દેશ અને ક્રિયાનિર્દેશ કરે
– વિદ્યાર્થીઓ વાર્તાનું વાંચન કરે
– વિદ્યાર્થીઓ વ્યક્તિનું સ્થળ અને ક્રિયાના સંદર્ભે વર્ણન કરે.
– વિદ્યાર્થીઓ Telephonic વાર્તાલાપ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 ‘’કુકુ’’ ના દોસ્તોની ઓળખ
– Activity – 2 રમત “Is he? રમત
– Activity – 3 ગીતનું અભિનય સાથે ગાનમાં જે શબ્દ બદલાતા હોય તે શબ્દની જગ્યાએ બીજો શબ્દ ઉમેરો
– Activity – 4 ચિત્રના આઘારે પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરો.
– Activity – 5 ચિત્રનું નિદર્શન કરો – વાર્તાનું વાચન
– Activity – 7 સંવાદોનું વાંચન, સંવાદો ભજવવા.
શૈક્ષણિક સાધન :
– Text Book
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને Activity – 1 માં ‘’કુકુ’’ નો દોસ્તોના આપેલ ચિત્રનું વર્ણન કરાવીશ. Activity – 2 માં “Is he?” રમત રમાડીશ. આપેલ ક્રિયાઓનો ઉ૫યોગ કરી વિદ્યાર્થીઓ રમત રમશે. Activity – 3 માં આપેલ ગીતનું અભિનય સાથે ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ અભિનય સાથે ગાન કરશે. ગીતમાં જે શબ્દો બદલાતા હોય તે શબ્દ નીચે લીટી દોરાવીશ. અન્ય ક્રિયાઓ માટેના અંગ્રેજી શબ્દ ઉમેરી ગીતનું ગાન કરાવીશ. Activity – 4 માં ‘’કુકુ’’ અને તેના દોસ્તો માટે ચિત્રના આઘારે નીચેના પ્રશ્નોના યોગ્ચ વિકલ્પ પસંદ કરાવીશ. Activity 5 માં આપેલ What is Calling ના ચિત્રોનું નિદર્શન કરાવી આપેલ વાર્તા વંચાવીશ. Activity – 6 માં આપેલ ચિત્રવાર્તાને આઘારે આપેલ વાકયો પૂર્ણ કરાવીશ. Activity – 7 માં વિદ્યાર્થીઓના જૂથ બનાવી આપેલ સંવાદો વંચાવીશ. અને અભિનય કરાવીશ. વિદ્યાર્થીઓ સંવાદો ભજવશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– વાકયો લખો :
– Nisarg is Flying Kites
– Devanshi is reading a story book
– Nehal is Singing a song
– Prakash is plaing cricket
મૂલ્યાંકન
– ગીત કંઠસ્થ કરવા જણાવીશ.
– ક્રિયા૫દોનો ઉ૫યોગ કરી વાકય બનાવો.
- Read
- Sing
3.Write
- Run
- Play