ધોરણ : 6 વિષય: संस्कृत
પાઠ નું નામ:
करोति
અધ્યયન નિષ્પતિ :
– વિવિધ ક્રિયાપદનોપરિચય મેળવે છે.
– સરળ શબ્દો જોડાક્ષરો અને વકીઓનું અનુલેખન કરે છે.
– સદી સરળ વાક્ય રચના સાંભળીને સમજે છે, બોલે છે, અને લખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષક દ્વારા પોતાના નામપદ નો પરિચય
– ક્રિયાપદનો પરિચય
– અભિનય દ્વારા ક્રિયાઓ કરવી
– નામ પદ નો પરિચય
– સ્વાધ્યાય ચર્ચા તથા
– પ્રશ્નોતરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ સંકૃત પોતાના નાંપાદનો પરિચય આપીશ. વિદ્યાર્થીઓ પાસે વ્યક્તિગત પરિચય મેળવીશ. વિદ્યાર્થીઓને વિવિધ ક્રિયાપદનો પરિચય અભિયાન થી આપીશ. ત્યારબાદ વિવિધ ક્રિયાઓનો પરિચય અભિયાન થી કરાવીશ. વિદ્યાર્થીઓ પાસે ક્રિયા કરાવીશ પાઠ ના નામ પદનો પરિચય આપીશ. પાઠ નું વિદ્યાર્થીઓ દ્વારા વાર ફરતી વાંચન કરાવીશ. સ્વાધ્યાય ના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન :
સ્વાધ્યાયન પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.