ધોરણ : 7 વિષય : ગુજરાતી
પાઠ નું નામ:
(19) પાંચ દાણા
અધ્યયન નિષ્પતિ :
– ટૂચકાઓ, કિસ્સાઓ, વાર્તાઓ અને વ્યક્તવ્ય ક્રમશ: રજૂ કરે તેમજ જૂથચર્ચા અને પ્રશ્ન મંચમાં ભાગ લે.
– આશરે 4000 જેટલા શબ્દો અને શબ્દકોશનો ઉપયોગ કરી વ્યાવહારિક વ્યાકરણ જાણે.
– વ્યાવહારિક વ્યાકરણને સમજે અને ઉપયોગ કરે.
– સ્થાનિક મુજવાનભરી પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોધે.
શૈક્ષણિક મુદ્દા :
– બોધકથાનું કથન
– આદર્શ વાંચન શિક્ષક દ્વારા વ્યક્તિગત વાંચન વિદ્યાર્થી ઑ દ્વારા
– નવા શબ્દો ના અર્થ
– પાઠની ચર્ચા – વિષય વસ્તુનું સ્પષ્ટીકરણ
– સ્વાધ્યાય ચર્ચા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓ સમક્ષ બોધકથાનું કથન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા આદર્શ વાંચન કરવા જણાવીશ. ચર્ચા કરીશ. નવા શબ્દોના અર્થ સમજવી લખાવીશ. વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ કરીશ. સ્વાધ્યાય ના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– અભ્યાસ તથા સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.