ધોરણ : 7 વિષય: ગુજરાતી
પાઠનું નામ:
(૧૪) આવ, ભાણા આવ !
અધ્યયન નિષ્પતિ :
– ૫રિચિત કે અ૫રિચિત ૫રિસ્થિતિમાં વાક્તવ્યો, વાતચીત, સંવાદ કે ચર્ચા સાંભળે, વાંચે અને સમજે.
– આશરે ૪૦૦૦ જેટલા શબ્દો જાણે.
– ટુચકાઓ, કિસ્સાઓ, વાર્તાઓ અને વકતવ્યને ક્રમશ: રજૂ કરે તેમજ જૂથ ચર્ચા અને પ્રશ્નમંચમાં ભાગ લે.
– વ્યાવહારિક વ્યાકરણને સમજે અને ઉ૫યોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વાંચન
– પાઠની ચર્ચા
– અ૫રિચિત શબ્દોના અર્થ
– અન્ય રમુજી ટૂચડાનું કથન
– સ્વાઘ્યાય ચર્ચા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું આરોહ – અવરોહ યુકત અને ભાવવાહી રીતે આદર્શ ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વાંચન કરાવીશ. પાઠની ચર્ચા કરીશ. અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. અન્ય રમૂજી ટૂંચકાનું કથન કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– અભ્યાસ અને સ્વાઘ્યાય ના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.