ધોરણ : 7 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૧૭) જીવરામ ભટ્ટ
અધ્યયન નિષ્પતિ :
– દ્રશ્ય – શ્રાવ્ય સાઘનો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી માહિતી મેળવે, તારણો કાઢે.
– પાઠય પુસ્તક અને અન્ય સામગ્રી વિશે કાર્યકારણ સબંઘિત પ્રશ્નો પૂછે અને જવાબ આપે.
– લોક સાહિત્ય, નાટકો અને કથાનાં સંવાદો રજૂ કરે.
– વ્યવહારિક વ્યાકરણને સમજે અને ઉ૫યોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– સંવાદોનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા સંવાદોનું વાંચન
– વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ
– નવા શબ્દોની અર્થની જાણકારી
– વિદ્યાર્થીઓ દ્વારા નાટયીકરણ
– નાટક સાહિત્ય સ્વરૂપનો ૫રિચય
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ સંવાદોનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓને પાત્રોની સોંપણી કરી સંવાદો વંચાવીશ. વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ કરાવીશ. નવા શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. વિદ્યાર્થીઓ દ્વારા નાટયીકરણ કરાવીશ. નાટક સાહિત્ય સ્વરૂ૫નો ૫રિચય કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– અભ્યાસ અને સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.