ધોરણ : 7 વિષય: ગુજરાતી
પાઠ નું નામ:
(૩) ૫રિક્ષા
અધ્યયન નિષ્પતિ :
૧.૧ વાર્તાઓ, કાવ્યો, વક્તવ્યો, સંવાદો, નાટકો, પ્રસંગો સાંભળે તથા મુખવાચન – મૂકવાચન કરે અને સમજે .
૧.૮ આશરે ૪૦૦૦ જેટલા શબ્દો અને શબ્દકોશનો ઉ૫યોગ કરી વ્યાવહારિક વ્યાકરણ જાણે.
૪.૬ સમાનાર્થી – વિરૂઘ્ઘાર્થી શબ્દો જેવા વ્યાવહારિક વ્યાકરણનો ઉ૫યોગ કરે.
૫.૧ સારી નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લે.
શૈક્ષણિક મુદ્દા :
– કાવ્યનું આદર્શપઠન
– વિદ્યાર્થીઓનું મૂકપઠન
– કાવ્યનું આદર્શગાન
– વ્યક્તિગત ગાન
– કાવ્યનો ભાવાર્થ
– નવા શબ્દોના અર્થ સ્વાઘ્યાય ચર્ચા
શૈક્ષણિક સાધન :
પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ વાર્તાનું કથન કરીશ. વિદ્યાર્થીઓ પાસે મૂકપઠન કરાવીશ. વ્યક્તિગત વાંચન કરાવીશ. વિષયવસ્તુની સ્પષ્ટતા કરવા પ્રશ્નોતરી કરીશ. નવા શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
મૂલ્યાંકન
સ્વાઘયાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.