ધોરણ : 7 વિષય: ગુજરાતી
પાઠ નું નામ:
(૬) ભીખુ
અધ્યયન નિષ્પતિ :
૨.૧ ૫રિચિત ૫રિસ્થિતિમાં યોગ્ય હાવભાવ સાથે સાહજિકતાથી બોલે.
૫.૧ સારી – નરસી બાબતો અંગે ચિંતન કરી યોગ્ય નિર્ણય લો.
૨.૯ સાંભળેલી કે વાંચેલી સામગ્રીમાંથી યોગ્ચ તારણ કાઢી પ્રશ્નોના જવાબ લખો.
૧.૮ આશરે ૪૦૦૦ જેટલા શબ્દકોશનો ઉ૫યોગ કરી વ્યવહારિક વ્યાકરણ જાણે.
શૈક્ષણિક મુદ્દા :
– વાર્તાલેખન
– પાઠનું આદર્શવાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વાંચન
– વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ
– નવા અ૫રિચિત શબ્દો
– અન્ય વાર્તાઓનું વાંચન
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વાર્તા કહી સંભળાવીશ નમુનાનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વ્યકિતગત વાંચન કરવા જણાવીશ વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ કરી નવા અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. અન્ય વાર્તાઓનું વિદ્યાર્થીઓ દ્વારા વાંચન કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.