ધોરણ : 7 વિષય: ગુજરાતી
પાઠ નું નામ:
(૧૦) વલયની અવકાશી સફર
અધ્યયન નિષ્પતિ :
૧.૧ વાર્તાઓ, કાવ્યો, વકતવ્યો, સંવાદો, નાટકો પ્રસંગો સાંભળે તથા મુખવાંચન – મૂકવાંચન કરે અને સમજે.
૨.૧૦ કહેવતો, ગદ્ય – ૫દ્ય સૂક્તિ, કાવ્યપંક્તિ તથા વિચાર વિસ્તાર અને સ્વત્રંત લેખન કરે.
૧.૫ દ્દશ્ય શ્રાવ્ય સાઘનો અને ઈન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી માહિતી.
૪.૫ રેડિયો, ટીવી, સમાચાર૫ત્રો, સામયિકો, ફિલ્મો, ઓડિયો, વિડિયો ક્લિપ્સ, મેસેજ દ્વારા મેળવેલી માહિતીનો ઉ૫યોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– વિજ્ઞાન કથનનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વાચંન
– ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– વિષય વસ્તુનું સ્પષ્ટીકરણ
– અવકાશની સમજ
– અ૫રિચિત શબ્દની સમજ
– વૈજ્ઞાનિકોની માહિતી સંગ્રહ કરવાનો પ્રોજેકટ
– સ્વાઘ્યાય ચર્ચા.
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– વૈજ્ઞાનિકોના ફોટાઓ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ નમૂનાનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ વ્યક્તિગત વિજ્ઞાનકથાનું વાંચન કરશે. ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરી વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ કરીશ. અવકાશની સમજ આપી, અ૫રિચિત શબ્દોની સમજ આપીશ. વૈજ્ઞાનિકોની માહિીતી સમજ આપીશ. વૈજ્ઞાનિકોની માહિતી સંગ્રહ કરવાનો પ્રોજેકટ કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.