ધોરણ : 7 વિષય: સંસ્કૃત
પાઠ નું નામ:
(9) आम्लं द्राक्षा फलम
અધ્યયન નિષ્પતિ :
– સરળ પધો (સુભાષિતો, પહેલિકા, ગીતો) સાંભળે છે.
– સરળ પધો (સુભાષિતો, પહેલિકા, ગીતો) નો શુદ્ધ પાઠ કરે છે.
– સાદા સરળ, ગે, સુભાષિતો અને ગીતો (પાધંશો) નું લયબઘ્ધપઠન.
-સરળ જોડાક્ષર યુકત શબ્દોનું અનુલેખન કરે છે.
– સાદા પદોનું શ્રુતલેખન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– કથા ગીતનું આદર્શ પઠન
– કથા ગીતનું વિદ્યાર્થીઑ મૂક પઠન
વિદ્યાર્થી ઑ દ્વારા ગાન
– ક્રિયાપદોનો પરિચય
– અપરિચિત શબ્દોનો પરિચય
– અભિનય સાથે કથા ગીતનું ગાન
– સ્વાધ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓ સમક્ષ કથાગીતનું આદર્શ પઠન કરીશ. કથા ગીતનું વિદ્યાર્થીઓ દ્વારા મૂક પઠન, આદર્શ ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ સમૂહમાં તથા વ્યક્તિગત ગાન કરશે. ક્રિયાપદોના ક્રિયા દ્વારા પરિચય કરાવીશ. અપરિચિત શબ્દોનો પરિચય કરાવીશ. વિદ્યાર્થી દ્વારા અભિયાન સાથે કથાગીત ગાન કરાવીશ. સ્વાધ્યાયન પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ.
મૂલ્યાંકન
– સ્વાધ્યાયન પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– કથાગીત કંઠસ્થ કરવા જણાવીશ.