ધોરણ : 7 વિષય : English
પાઠનું નામ:
Unit – 4 Q of Yes no yes no yes no yes no
અધ્યયન નિષ્પતિ :
– અંગ્રેજીના લયનો રસાસ્વાદ માણે
– ઉલટ પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
– સૂચનાઓ આપે, આપેલ સૂચના મુજબ વર્તન કરે.
– ૫રિચિત અને અ૫રિચિત ૫રિસ્થિતિમાં સંવાદ કરે.
– ટેબલ કે ગ્રાફના આઘારે વિગતોનું વર્ગીકરણ કરે.
– ટેબલ, ગ્રાફ, નકશા, ચાર્ટ વાકયોની માહિતી આ પ્રકારના બીજા સ્વરૂપોમાં રજૂ કરે.
– સૂચનાઓ આપે અને આપેલ સુચના મુજબ વર્તન કરે.
– ૫રિચિત સ્થિતિ વિશે પત્ર લખે અને ૫ત્રનો જવાબ આપે.
– ઉલટ પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
– શબ્દકોશનો ઉ૫યોગ કરે.
– શબ્દો વચ્ચેસબંઘ તારવે.
– માહિતી મેળવવા (Who, What, Where, When, How, Many, Whose, How) જેવા પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 રમુજી ટુચકાનું વાંચન તથા તેની નીચે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– Activity -2 Game “Dolly” Holpline મુજબ રમવી.
– Activity – 3 (A) Read the dialogue
– (B) સંવાદોને આઘારે ટેબલ પૂર્ણ કરો.
– Activity – 4 Database Chart નો અભ્યાસ કરી ખાનામાં Yes કે No લખો.
– Activity – 5 વાકયો વાંચી ચાર્ટને સમજી ખાલી જગ્યા પૂરો.
– Activity – 6 Game “MRCITY” Helpline મુજબ રમવી.
– Activity – 7 (A) ketki એ Kavita લખેલા પત્રના ટૂકડા થયેલા છે. તેને યોગ્ય ગોઠવી Letter પૂર્ણ કરો.
– Activity – 7 (B) યોગ્ય રીતે જોડકાં જોડો.
– (C) પ્રશ્નોવાંચી Yes કે No ના ખાનામાં √ કરો.
– Activity – 8 માં કવિતા અને કે થયેલી વાતચીતમાં નેટવર્ક સમસ્યાના કારણે રહી ગયેલા શબ્દો ખાલી જગ્યામાં લખો.
– Activity – 9 પ્રશ્નોના છુટા પાડી યોગ્ય ખાનામાં લખો.
– Activity – 10 ફકરા વાંચી ઉદાહરણ મુજબ પાંચ પ્રશ્નો તમારા મિત્રને પૂછો.
– Activity – 11 Hand Hygiene Score માટે પૂછાયેલા પ્રશ્નોને યોગ્ય આપી સ્કોરની ગણતરી કરો.
શૈક્ષણિક સાધન :
– Text Book
– Teacher Adition
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ Activiity – 1 માં આપેલ રમુજી ટુકડાનું વાંચન કરી વિદ્યાર્થીઓ પાસે વારાફરતી વંચાવીશ. તેની નીચે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચ કરી. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે. Activity – 2 માં આપેલ Game – “DOLLY” Helpline મુજબ રમાડીશ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપીશ. Activity – 3 (A) માં આપેલ સંવાદોનું વાંચન કરાવીશ. વિદ્યાર્થીઓ સંવાદોનું વાંચન કરશે. (B) સંવાદોને આઘારે Database Chart નો અભ્યાસ કરાવી આપેલ ખાનામાં Yes કે No લખવા જણાવીશ. છેલ્લે આવતા જવાબની સામે Arrow કરવા જણાવીશ. Activity – 5 માં આપેલ વાકયો વાંચી ચાર્ટ સમજી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પુરાવીશ. Activity – 6 માં આપેલ Game : “MR CITY” રમાડીશ. Helpline મુજબ માર્ગદર્શન આપીશ. Activity – 7 (A) ના Ketki એ Navratri Festival વિશે ૫ત્ર Kavita ને લખ્યો તેને તેના ભાઇએ આઠ ટુકડા કરી નાખ્યા છે તેને યોગ્ય રીતે ગોઠવી Letter પૂર્ણ કરવા જણાવીશ. Activity – 7 (B) માં આપેલ જોડકાં યોગ્ય રીતે જોડવા જણાવીશ. Activity – (B) માં આપેલ પ્રશ્ન વાંચી Yes કે No ના ખાનામાં √ ની નિશાની કરવા જણાવીશ. Activity – 8 માં કવિતા કેતકીને ફોન કરે છે. તે દરમ્યાન થયેલી વાતચીતમાં નેટવર્કની સમસ્યાના કારણે અમુક શબ્દો સંભળાતા નથી તો તે ખાલી જગ્યામાં શબ્દો મુકવા જણાવીશ. Activity – 9 માં આપેલ મીક્ષ થઇ ગયેલ પ્રશ્નોને છુટા પાડી આપેલ ખાનામાં યોગ્ય પ્રશ્ન લખવા જણાવીશ. Activity – 10 માં આપેલ ફકરો વંચાવી તેની ૫રથી પાંચ પ્રશ્નો બનાવવા જણાવીશ. તે તમારા મિત્રને પૂછી જવાબ મેળવવા જણાવીશ. તે તમારા મિત્રને પૂછી જવાબ મેળવવા જણાવીશ. Activity – 11 માં આપેલ Hand Hugiene Score ના પ્રશ્નો બનાવવા જણાવીશ. તે તમારા મિત્રને પૂછી જવબા મેળવવા જણાવીશ. Activity – 11 માં આપેલ Hand Hugiene Score ના પૂછેલા પ્રશ્નોમાંમાં Always માટે 5 Points Sometime માટે લખી સ્કોરની ગણતરી કરવા જણાવીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– અન્યરમુજી ટુચકા સંગ્રહ કરી લખવા જણાવીશ.