ધોરણ : 7 વિષય: English
પાઠનું નામ:
Unit 2 Steo by Step
અધ્યયન નિષ્પતિ :
– સૂચનાઓ, અભિવાદન સાંભળે અને તેનો પ્રતિભાવ આપે.
– સૂચનાઓ આપે, આપેલ સૂચના મુજબ વર્તન કરે.
– સ્થાનિક પર્યાવરણમાં ઉપલબ્ધ અંગ્રેજી વાંચે.
– પરિચિત અને અપરિચિત પરિસ્થિતિમાં સંવાદ કરે.
– ઘટના, વાર્તાને યોગ્યક્રમમાં ગોઠવે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો, વાક્યો અને પરિચ્છેદનું મુક વાંચન અને મુખ વાંચન કરે.
– માહિતી મેળવવા (Who, What, how, Where. When, how many Whose) જેવા પ્રશ્નો પૂછે અને જવાબ આપે.
– ચિત્રનું વર્ણન કરે.
– શ્રવણની માહિતીને આધારે વાર્તાના પાત્રો, સ્થળનું ચિત્ર દોરે.
– જોડકણાં, ગીતો, Acticn Songs. Rhymes ગાય અને તેને આગળ વધારે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 કાગળમાંથી હોડી બનાવવાની પ્રવૃત્તિ (Listen and Act)
– Activity – 2 (A) The mosquito trap બનાવવા ની પ્રવૃત્તિ
– રીત જરૂરી સાધનો તે કેવી રીતે કામ કરે છે? તેની ચર્ચા
– (B) આપેલ વાક્યો ખોટાં છે કે ખરાં તે જણાવો. ખોટાં વિધાન સુધારી લખો.
– (C) કૌસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પુરાવીશ.
– (D) મચ્છર/માખીઓ પકડવાના સાધન બનાવવા ની પ્રવૃત્તિ
– Activity – 3 બટન ચોંટાડવાની પ્રવૃત્તિ
– Activity – 4 Read the dialogue (સંવાદોનું વાંચન)
– Activity – 5 બેન્કમાં ખાતુ ખોલાવવાના ફોર્મ ભરાવવા ની પ્રવૃત્તિ
– Activity – 6 (A) Lemon sharbat બનાવવાની સૂચનાઓ ચિત્રોની નીચે લખવા Sarbat બનાવવાના યોગ્ય ક્રમમાં ગોઠવવી.
– Activity -‘7 આપેલ રાસાયણિક પ્રક્રિયાના (પ્રયોગ) કરવો
– Activity – B (A) એકમ ‘Mega Ride’ એમનું વાંચન
– (B) આપેલ વાક્યોમાં ખોટાં વિકલ્પ દૂર કરી સાચું વિધાન બનાવો.
– (C) પાઠના આધારે પ્રશ્નોના ઉત્તરો લખો.
– (D) મહાત્મા મંદિરમાં ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ વિદ્યાર્થીઓને મળવાના છે ત્યાં તમે MEGA Route
થી કઇ રીતે પહોંચી શકશો તે જણાવો.
– Activity – 9 (A) વિવિધ રેપર્સ એકઠા કરો. ચિત્ર જુઓ તમારી કંપનીના લોગોનું ચિત્ર જુઓ, તમારી
કંપનીના લોગોનું ચિત્ર બનાવો.
– (B) એક દિવસય ટ્રીપનું ઓછી ખર્ચાનું આયોજન બનાવો.
– Poem “Treechuggers” નું ગાન
શૈક્ષણિક સાધન :
– Text Book
– Teacher Adition
– રંગીન કાગળ
– પ્રવૃત્તિ માટે જરૂરી સાઘનો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને Activity – 1 માં જૂથમાં રંગીન કાગળમાંથી હોડી બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. Activity – 2 (A) માં વિદ્યાર્થીઓના જૂથ બનાવી The mosquito trap બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. તે માટે રીત બતાવીશ. જરૂરી સાધનો એકત્રિત કરાવીશ. તે કેવી રીતે કામ કરે તે બતાવીશ. (B) આપેલ વાક્યો ખોટાં છે કે ખરાં તે જણાવીશ, (C) કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરાવીશ. (D) મચ્છર કે માખીઓ પકડવાના સાધન બનાવવાની પ્રવૃત્તિ જૂથમાં આપીશ. Helpline મુજબ વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ કરશે. Activity – ૩ માં આપેલ શર્ટ ઉપર બટન લગાડવાની પ્રવૃત્તિ કરાવીશ. વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપીશ. વિદ્યાર્થીઓને Activity – 4 માં આપેલ સંવાદોનું વાંચન કરાવીશ. વિદ્યાર્થીઓ સંવાદ વાંચશે. Activity – 5 માં આપેલ બેકનું ખાતું ખોલાવવાનું કોર્મ વિદ્યાર્થીઓ પાસે ભરાવી. વિદ્યાર્થીઓને અલગ અલગ બેન્કમાં ખાતા ખોલાવવાના ફોર્મ બતાવીશ. વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન આપીશ. Activity – 6 (A) Lemon sharbat બનાવવાની (B) તેને Lemon sharbat બનાવવાની રીતને ક્રમાનુસાર ગોઠવવા જણાવી. (C) આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી ઉત્તરો લખવા જણાવીશ. Activity – 7 માં આપેલ રાસાયણિક પ્રક્રિયા (પ્રયોગ) કરી બતાવીશ. તે માટે જરૂરી સામગ્રી એકત્રિત કરાવીશ. Activity – 8 (A) માં આપેલ “Mega Ride” એકમનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વારાફરતી વંચાવીશ. (B) માં આપેલ વાક્યોમાં ખોટાં વિકલ્પ દૂર કરી સાચું વિધાન બનાવવા જણાવીશ. (C) પાઠના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે. (D) 15 મી જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં ર્ડા. એ.પી. જે. અબ્દુલ કલામ વિદ્યાર્થીઓને મળવાના છે ત્યાં તમારે પહોંચવાનું હોય તો MEGA Route થશે કઈ રીતે પહોંચી શકાય તે જણાવવા કહીશ. Activity – 9(A) માં જૂથ બનાવીશ. એક દિવસીય ટ્રીપના ઓછા ખર્ચામાં આયોજન કઈ રીતે થાય તેની જૂથ ચર્ચા કરાવી નોંધ કરાવીશ. આપેલ પ્રશ્નોના ઉત્તરો લખવીશ. (B) માં આપેલ પ્રવૃત્તિમાં વિવિધ રેપર્સ એકઠા કરાવીશ. રેપર્સ પર આપેલા કંપનીના લોગોના ચિત્ર બતાવીશ. તમારી કંપનીના લોગોનાં ચિત્ર દોરાવીશ. એકમ ના અંતે આપેલ Porn Theehuggers નું ગાન કરાવીશ, વિદ્યાર્થીઓ Poem નું ગાન કરશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– લીંબુનો શરબત કેવી રીતે બનાવી શકાય તે ઘરે થી જાણી લાવવા જણાવીશ.
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– ઘરેથી વિવિધ રેપર્સ એકઠા કરી લાવવા જણાવીશ.