ધોરણ : 7 વિષય: English
પાઠ નું નામ:
Unit – 1 vini’s smile
અધ્યયન નિષ્પતિ :
– જોડકણાં, ગીતો Action Songs, rhymes ગાય અને તેને આવળ વઘારે
– ટેબલગ્રાફ, નકશા, વાકયોની માહિતી આ પ્રકારના બીજા સ્વરૂપોમાં રજૂ કરે છે.
– વાર્તાઓ સાંભળે છે, ટૂંકમાં કહે
– શ્રવણની માહિતીને આઘારે વાર્તાના પાત્રો સ્થળનું ચિત્ર દોરે.
– ચિત્રનું વર્ણન કરે તેના આઘારે પ્રશ્નોના ઉત્તરો આપે.
– માહિતી મેળવવા પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
– વ્યવસાયકારોનો ૫રિચય મેળવે અને આપે.
– ૫રિચિત વ્યક્તિઓનો ૫રિચય આ૫વામાં લાગણી વ્યકત કરે.
– ઘટના કે પ્રસંગ કે ચિત્રનું વર્ણન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 The little one ગીતનું કથન
– Rhyming words શોઘવા
– ટેબલ પૂર્ણ કરવા
– Activity – 2 શબ્દોનું ઉચ્ચારણ
– ખાલી જગ્યા પુરવી
– Activity – 3 શબ્દોનું વાંચન
– Methipakoda વાર્તાનું વાંચન
– Activity – 4 વાકયોનું વાંચન
– Activity – 5 વાર્તાનું કથન તથા મૂકવાંચન
– Activity – 6 ખાલી જગ્યાપૂર્તિ
– Activity – 7 પ્રશ્નોના જવાબની ચર્ચા
– Activity – 8 Guessing Game
– Activity – 9 કાર્યોની માહિતીનું વાંચન
– Activity – 10 નોંઘોને અલગ પાડવી
– Activity – 11 Text નું વાંચન
– Activity – 12 Flying bicycle ચિત્ર દોરવું
શૈક્ષણિક સાધન :
પાઠ્ય પુસ્તક, શિક્ષક આવૃતિ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ The little one ગીતનું ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમુહગાન કરશે. તેના આઘારે Rhyming words શોઘાવીશ. ટેબલ પૂર્ણ કરવા જણાવીશ. આપેલ શબ્દો મોટેથી બોલાવી લખવા જણાવીશ. યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરાવીશ. શબ્દો વંચાવીશ. Methi pakoda વાર્તા વંચાવીશ. સોહને દોરેલા ચિત્રો તથા મોહને કહેલા વાકયો તેની ડાયરીના પાનામાંથી વંચાવીશ. Smile in the mirror વાર્તાનું વાંચન, કથન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વારાફરતી વંચાવીશ. ચર્ચા કરીશ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરાવીશ. વિદ્યાર્થીઓ ખાલી જગ્યા પૂરશે. બે બેની જોડીમાં ચર્ચા કરી પ્રશ્નોના જવાબ લખવા જણાવીશ. Guessing Game ની રમત રમાડીશ. ર્ડા. સ્મીતા અને મનોજભાઇ સરપંચની એક દિવસ કાર્યોની માહિતી આપી છે. તેનું વાંચન કરાવીશ. મનીષાની નોંઘોને અલગ પાડવાની પ્રવૃતિ કરાવીશ. Text નું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વારાફરતી વાંચન કરાવીશ. Flying bicycle ચિત્ર દોરવા જણાવીશ. તેના ભાગો ના નામ અંગ્રેજીમાં લખાવીશ. તેમાં કયો વૈજ્ઞાનિક નિયમ અ૫નાવ્યો તેની ચર્ચા કરી નોંઘાવીશ.
મૂલ્યાંકન
– ગીત કંઠસ્થ કરવા જણાવીશ.
– સ્પેલિંગો તૈયાર કરવા જણાવીશ.
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.