ધોરણ : 8 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૧૬) સાંઢ નાથ્યો
અધ્યયન નિષ્પતિ :
– વિવિઘ સાહિત્ય સ્વરૂપો સાંભળે.
– ૫રિચિત અ૫રિચિત ૫રિસ્થિતિમાં વાતચીત અને સંવાદો સમજે.
– સંવાદ, ચર્ચામાં ભાગ લે અને પોતાના અભિપ્રાયો રજૂ કરે અને જે તે સંદર્ભે પ્રશ્નો પૂછે.
– ટુચકાઓ, કિસ્સાઓ, વાર્તાઓને ક્રમશ: રજૂ કરે.
– સાંભળેલી કે વાંચેલી સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોના જવાબ લખે.
– વ્યાવહારિક વ્યાકરણને સમજે અને ઉ૫યોગ કરે.
– વિકટ ૫રિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ શોઘે.
શૈક્ષણિક મુદ્દા :
– વાર્તાકથન
– પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વિસ્તૃત ચર્ચા પ્રશ્નોત્તરી
– અ૫રિચિત શબ્દોના અર્થ
– વિષયવસ્તુનું સ્પષ્ટીકરણ
– સ્વાઘ્યાય ચર્ચા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વાર્તા કહી સંભળાવીશ. પાઠનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ વ્યક્તિગત વાંચન કરશે. પાઠની વિસ્તૃત ચર્ચા કરીશ. અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. વિષયવસ્તુની સમજ આપીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– અભ્યાસ અને સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.