ધોરણ : 8 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧ર) ઘર્ષણ
અધ્યયન નિષ્પતિ :
– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ઘર્ષણ બળ
– ઘર્ષણ ૫ર અસર કરતાં ૫રિબળો
– ઘર્ષણ : એક જરૂરી દૂષણ
– ઘર્ષણનું વઘારવું અને ઘટાડવું
– પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે.
– તરલ ઘર્ષણ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વિવિઘ ઉદાહરણ દ્વારા પ્રવૃત્તિ દ્વારા ઘર્ષણબળની સમજૂતિ આપીશ. ઘર્ષણ ૫ર અસર કરતાં ૫રિબળો જણાવીશ. ચર્ચા કરીશ. પ્રવૃત્તિ દ્વારા સમજણ આપીશ. ઘર્ષણ એક જરૂરી દૂષણ છે તે ઉદાહરણ દ્વારા સમજાવીશ. અમુક ૫રિસ્થિતિમાં ઘર્ષણ ઈચ્છનીય હોય છે તે ઉદાહરણ દ્વારા બતાવીશ. પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે તે શૂટકેશના ઉદાહરણ દ્વારા સમજાવીશ. તરલ ઘર્ષણની ઉદાહરણ દ્વારા સમજ આપીશ. ચર્ચા કરીશ.ક ૫ક્ષી અને વિમાનના આકારમાં રહેલી સામાન્યતા વિશે ચર્ચા કરીશ. પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.