SS.6.13 પ્રાચીન સમય દરમિયાનના વિકાસના તબક્કાઓ સમજી બે પ્રદેશના વિકાસની સરખામણી કરે છે. દા.ત.શિકાર સંગ્રહ તબક્કો, ખેતીની શરૂઆતનો તબકકો, સિંધુ સંસ્કૃતિનું પહેલું શહેર.
SS.6.16 સંસ્કૃતિ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતનું નોંધપાત્ર યોગદાન વર્ણવે છે. દા.ત. ખગોળશાસ્ત્ર, ઔષધી વિજ્ઞાન, ગણિતશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર વગેરે,
SS.6.17 ઐતિહાસિક વિકાસને લગતી માહિતીનું વિશ્લેષણ કરે છે.
SS.6.04 વિશ્વના નકશા પર ખંડો અને મહાસાગરોની દિશાઓનો નિર્દેશ કરે છે.