- સંખ્યાની ગમ્મત
અધ્યયન નિષ્પત્તિ
M 301 ત્રણ અંકની સંખ્યા સાથે કામ કરે છે.
M 301.1 સ્થાન કિંમતનો ઉપયોગ કરીને ૯૯૯ સુધીની સંખ્યાઓ વાંચે છે અને લખે છે.
વિષયવસ્તુના મુદ્દા
2.1 વિદ્યાર્થીઓ પોતાની આસપાસની વસ્તુઓના મોટા જથ્થાની ગણતરી ૧, ૧૦, ૧૦૦ માં કરે છે.
2.2 વિદ્યાર્થીઓ ૯૯૯ સુધી લખે છે અને વાંચી શકે છે.
2.3 વિદ્યાર્થીઓ સ્થાનકિંમતની મદદથી નાની અને મોટી સંખ્યા લખી શકે છે.