સમાનાર્થી શબ્દો ધોરણ 5
-
કાયર– ડરપોક, બીકણ
-
શીલ– ચારિત્ર્ય, સદાચાર
-
વ્યય– ખરચ, બગાડ
-
કુંજર– હાથી, ગજ
-
ભવ– અવતાર, જન્મ
-
પુર– નગર
-
શિશુ– બાળક, બચ્ચું
-
પ્રજ્ઞા– બુદ્ધિ, મતિ
-
પ્રોઢ– ભવ્ય, પુછ
-
સાખ– સાક્ષી
-
પાણીદાર– તેજ, ઓજસ્વી
-
અધર– હોઠ
-
પ્રશસા– વખાણ, ગુણગાન
-
પ્રભુત્વ– કાબૂ, માલિકી
-
ઓસાણ– યાદ, સ્મૃતિ
-
હરાજી– લિલામ
-
લૂગડાં– કપડાં, વસ્ત્રો
-
મુરાદ– ઈચ્છા, ઉમેદ
-
સોસરવું– આરપાર
-
ભોટીલું– કુરકુરિયું, ગલૂડિયું
-
શાણો– સમજદાર, કુશળ
-
ખોળિયું– શરીર, દેહ
-
ઘાટીલું– સુંદર, રૂપાળું, સુડોળ
-
વીલું– દુઃખી
-
વિશાળ– મોટું, વિસ્તૃત
-
જશ– યશ, કીર્તિ
-
ધગશ– ઉત્સાહ, ઉત્કટતા
-
મૃગ– હરણ
-
ઉદ્યમ– મહેનત, યત્ન
-
તિશિચર– રાક્ષસ, અસુર
-
ઝુંડ– જૂથ, ટોળું
-
ફોજ– દળ, સેના
-
દગાબાજ– દગાખોર, વિશ્વાસઘાતી
-
મહિમા– પ્રતાપ, માહાત્મ્ય
-
સરપાવ– ઈનામ, શાબાશી
-
લતા– વેલ, વેલો
-
અડપલું– તોફાન, અટકચાળો
-
પ્રબંધ– ગોઠવણ, વ્યવસ્થા
-
કેવળ– ફક્ત, માત્ર
-
મહિષી– ભેસ
-
ચર્મ– ચામડું, ત્વચા
-
મુગ્ધ- આશ્ચર્ય, અચંબો
-
સાવજ– સિહ
-
કમજોરી– અશક્તિ, નબળાઈ
-
રક્ષા– રક્ષણ, બચાવ
-
દુંદુભિ– નગારુ, ભેરી
-
આધ્ય– મૂળ, પ્રારંભનું
-
બિહામણું– ભયંકર
-
પદ્ધતિ– રીત, શૈલી
-
સંકટ– આફત, દુઃખ
-
વર્ષ– વરસ, સાલ
-
કંદુક– દડો
-
વ્યૂહ– મોરચો, રચના
-
ત્રકણ– દેવું, કરજ
-
વિશિષ્ટ– વિલક્ષણ, અસાધારણ
-
સુરવાલ– પાયજામો, ચોરણો
-
વય– ઉમર
-
કળ– યુક્તિ, તરકીબ
-
રૂડો– રૂપાળો, સુંદર
-
સાન– ઈશારો, સંકેત
-
ઉત્સવ– તહેવાર, પર્વ
-
વન– જંગલ, અરણ્ય
-
ઉસ્તાદ– કાબેલ, ગુરુ
-
સાર્થક– સફળ
-
ભૂષણ– ઘરેણું, આભૂષણ
-
શૂરાતન– જુસ્સો, શોર્ય
-
મિલકત– સંપત્તિ, પૂંજી
-
ઉન્ઞત– ઊચું
-
હોડી– નાવ, નોકા
-
શાળા– નિશાળ, વિધાલય
-
કન્દરા– ગુફા, બખોલ
-
જિદ– હઠ
-
પરસ્પર– આરસપરસ, અન્યોન્ય
-
વ્યાઘ્ર– વાઘ
-
શોર્ય– શૂરવીરતા, શૂરતા
-
કરામત– કારીગરી, કસબ
-
પામર– કંગાળ, રાંક
-
બારકસ– તોફાની
-
અવસ્થા– સ્થિતિ, હાલત
-
સાગર– દરિયો, સમંદર
-
સાબૂત– નક્કર, મજબૂત
-
વાજબી– યોગ્ય, ઘટિત
-
વિનંતી– વિનવણી, અનુનય
-
મધુ-ર મીઠું
-
વિમુખ– ઊલટું
-
ખુદા– ઈશ્વર, ભગવાન
-
દીપક– દીવો, દીપ
-
પ્રયોજન– હેતુ, આશય
-
પરમ– શ્રેષ્ઠ, ઉત્તમ
-
ઠામ– ઠેકાણું, સ્થાન
-
ઝાડ– વૃક્ષ, તરુ
-
અવકાશ– ફુરસદ, નવરાશ
-
અંકુશ– કાબૂ, દાબ
-
ધામ– સ્થળ, સ્થાન
-
ઉપસ્થિત– હાજર
-
ઉદ્દેશ– હેતુ, આશય
-
કર– હાથ, હસ્ત
-
ગાબડું– છિદ્ર, બાકોરું
-
બદનામી– લાંછન, અપયશ
-
દીક્ષા– વ્રત, નિયમ
-
ટેક -પ્રતિજ્ઞા, પણ
-
પલ્લવ– પાલવ, પાંદડું
-
પલક– ક્ષણ, ઘડી
-
શિરોમાન્ય– સ્વીકાર્ય
-
ગારો– કાદવ, કીચડ
-
ખંત– ચીવટ
-
રેહું– રખડતું
-
ઝાંખું– આછું, નિસ્તેજ
-
સ્તુતિ– પ્રાર્થના
-
સાવધ– સાવચેત, ખબરદાર
-
કંડીલ– ફાનસ
-
સૃષ્ટિ– જગત, વિશ્વ
-
પ્રતાપ– તેજ, પ્રભાવ
-
અંકુર– ફણગો, છોડ
-
નિસ્તેજ– ઝાંખું, ફિક્કું
-
અડચણ -અગવડ, મુશ્કેલી
-
વંચિત– બાકી, રહિત
-
કિસ્મત– નસીબ, ભાગ્ય
-
રક્ત– લોહી, રૂધિર
-
મૂક– મૂંગું
-
તારાજ– વિનાશ, ફના
-
કંજિયો– ઝઘડો, કંકાસ, તકરાર
-
ધતિંગ– ઢોંગ
-
પ્રતિજ્ઞા– પ્રણ, સંકલ્પ
-
મેઢું– ઘેટું
-
અસૂયા– અદેખાઈ
-
અભિવાદન– સ્વાગત, આવકાર
-
નિર્ધાર– નિર્ણય, નિશ્ચય
-
કાબૂ– અંકુશ, નિયંત્રણ
-
પરિવર્તન– ફેરફાર, બદલાવ
-
સદી– સેકો
-
ઓસડ– ઓપષધ, દવા
-
રાય– રાજા, નૃપ
-
લઘુ– નાનું, હલકું
-
નિર્વાહ– ગુજારો, ગુજરાન
-
ધીગાણું– તોફાન, લડાઈ
-
મશહૂર– પ્રખ્યાત, જાણીતું
-
ઈલકાબ– ખિતાબ
-
મોકળું– ખુલ્લું, નિખાલસ
-
પ્રત્યક્ષ– સ્પષ્ટ, હાજર
-
પ્રકૃતિ– કુદરત, સ્વભાવ
-
ચરિત્ર -વ્યવહાર, વર્તન
-
સિદ્ધ– સફળ, સમર્થ
-
હિકમત– યુક્તિ, કરામત
-
મહેર– કુપા, દયા
-
ગુપ્ત– છૂપું, ખાનગી
-
રણ– યુદ્ધભૂમિ, મરુભૂમિ
-
સમ– સોગન, શપથ
-
ચાપ- ધનુષ્ય, પ્રત્યંચા
-
કરાડ– ખડક, ભેખડ
-
ગોદો– ધક્કો, ઠોસો
-
ઘમંડ– અભિમાન, અહંકાર
-
સાંબેલાધાર– મુશળધાર
-
કંપરુ– અઘરુ, મુશ્કેલ
-
પીડા– દુઃખ, વેદના
-
અભિરામ– મનોહર, સુંદર
-
બેબાકળું– બાવરું, ભયભીત
-
નિજ– પોતાનું
-
પરિતાપ– સંતાપ, વ્યથા
-
સંરક્ષણ– સાચવણી, સુરક્ષા
-
પ્રણવ – ૩કાર
-
અકિંચન– દરિદ્ર, ગરીબ
-
રજાડ– કનડગત, હેરાનગતિ
-
ફોગટ– નકામું, વ્યર્થ
-
વિદ્વાન– પંડિત, જ્ઞાની
-
ખાખ– નાશ, રાખ
-
હીણ– હલકું, નીચ
-
ભ્રમ– સંદેહ, ભ્રાંતિ
-
બલિહારી– ખૂબી, વાહવાહ
-
મંદ– ધીમું, ધીરું
-
ભીષણ– ભયંકર
-
નિયુક્તિ– નિમણૂક
-
સમારંભ– ઉત્સવ, કાર્યક્રમ
-
ચુકાદો– ન્યાય, ફૈસલો
-
ખપ– જરૂર
-
હિલચાલ– પ્રવૃત્તિ
-
આરો– રસ્તો, કિનારો
-
રેડ– મનોહર, સુંદર
-
પ્રતીતિ– ખાતરી, વિશ્વાસ
-
ચિહ્ન– નિશાની, સંકેત
-
પ૨– પારકું, અન્ય
-
મરક– મરક મંદ મંદ
-
શહેનશાહ– સમ્રાટ, મહારાજા
-
સદા– હંમેશા, કાયમ
-
જબરો– કાબેલ, જોરાવર
-
મોલ– પાક
-
ગૌરવ– મહિમા, મહત્તા
-
પુષ્કળ– ઘણું, વિપુલ
-
ખલાસી– ખારવો, નાવિક
-
આત્મીય– અંગત, પોતાનું
-
તત્કાળ– શીઘ્ર, તરત
-
માવડી– મા, જનની
-
ઝરૂખો– છજું
-
તમજ્ઞા– ઈચ્છા, આતુરતા
-
હેબક– હંબક, ડર
-
ઈત્યાદિ– વગેરે
-
રજ– ધૂળ, માટી
-
અભિજાત– સુંદર, ખાનદાન
-
ઘન -વાદળું, મેઘ
-
વિરલ– દુર્લભ, અલ્પ
-
મર્મ– તાત્પર્ય, રહસ્ય
-
દૂત– બાતમીદાર, જાસૂસ
-
દ્વાર -દરવાજો, બારણું
-
બંદીવાન– કેદી
-
કારી– દારુણ, કારમું
-
વિકટ– મુશ્કેલ, દુર્ગમ
-
પવન– સમીર, અનિલ
-
કેડી– પગદંડી, રસ્તો
-
પ્રહાર– ઘા
-
ગાઢ– ગીચ, ઘટ્ટ