સમાનાર્થી શબ્દો ધોરણ 6
-
પથરો– પથ્થર, પાષાણ, ઉઘલ, શિલા, પ્હાણ
-
વસ્ત્ર– કાપડ, લૂગડું, વસન, અંબર, અંશુક
-
યુદ્ધ– લડાઈ, ઝઘડો, વિગ્રહ, સંગ્રામ, સમરરણ
-
પાણી– જળ, વારિ, નીર, સલિલ, તોય, ચુંબર, ઉદક
-
પાંદડુ– પાન, પણ, પલ્લવ, પત્ર, પૃષ્ઠ, કિસલય
-
પૃથ્વી– ભૂ, ભૂમિ, ભોમ, ભોય, જમીન, વિશ્વંભરા, ધરા, ધરિત્રી, અવની
-
પિતા– બાપ, જનક, તાત, જન્મદાતા
-
વાણી– વાચા, વાક, ભાષા, ગિરા, વેખરી, બોલી
-
મસ્તક– માથું, શિર, શીર્ષ, શીશ, ઉત્તમાંગ
-
વિષ– ઝેર, હલાહલ, ગર, ગરલ
-
પ્રકાશ– તેજ, ધ્રુતિ, દીમિ, ઉજાસ, પ્રભા, ઉધોત
-
વાંદરું– વાનર, મકટ, શાખામૃગ
-
પંખી– પક્ષી, વિહગ, વિહંગ, ખગ, અંડજ, દ્વિજ, પંખીડું, પંખરું
-
પર્વત– પહાડ, ડુંગર, ગિરિ, શૈલ, અચલ, ભૂધર
-
નદી– સરિત, સરિતા, ધુનિ, આપગા, તરંગિણી, તટિની, નિર્ઝરિણી
-
મિત્ર– ભાઈબંધ, ભેરુ, દોસ્ત, સખા, સહચર, સુહૃદય
-
રાજા – નુપ, નૃપાલ, ભૂપ, ભૂપતિ, રાજેશ, પાર્થિવ
-
પત્ની– વહુ, અર્ધાંગના, ભાર્યા, વધૂ, વલ્લભા, દારા, દેવી
-
નમસ્કાર– પ્રણામ, સલામ, નમન, જુહાર, વંદન, અભિવાદન
-
પુત્ર– દીકરો, તનયા, સુત, તનુજ, સૂનુ
-
રુઆબ– પ્રભાવ, પ્રતાપ, કાંતિ
-
ભયંકર– દારૂણ, ભીષણ, ભયાનક, ભીષ્મ ઘોર
-
પ્રેમ– સ્નેહ, પ્રીતિ, પ્યાર, પ્રણય, અનુરાગ
-
રાત્રિ– રજની, નિશા, શર્વરી, યામિની, નિશીથ
-
માણસ– મનુષ્ય, માનવ, માનવી, જન
-
બક્ષિસ– ભેટ, ઉપહાર, પુરસ્કાર, નજરાણુ, ઈનામ બુદ્ધિ મતિ, પ્રજ્ઞા
-
વિનંતિ– વિજ્ષિ, આજીજી, અરજ, અનુનય,અનુરોધ
-
મુખ– મો, મોઢું, ચહેરો, વદન, આનન, દીદાર
-
મહેમાન– અતિથિ, પરોણો, અભ્યાગત
-
પવિત્ર– પાવન, શુચિ, પૂત, પનોતુ
-
લક્ષ્મી– કમલા, રમા, પલ્યા, શ્રી, ઇન્દિરા
-
નવું– નવીન, નવલું, નૌતમ, નૂતન, અભિનવ
-
પવન– વાયુ, વાત, વા, વાયરો, અનિલ, સમીર, મરુત
-
બાણ– શર, ઈષુ, સાયક, તીર, શલ્ય
-
મરણ– મૃત્યુ, મોત, અંતકાળ, નિધન, દેહાંત
-
ધન– દોલત, પૈસો, પૂંજી, નાણુ
-
લોહી– રક્ત, રુધિર, શોણિત, ખૂન
-
મોજું– તરંગ, ઊભિ, વીચિ, લહેરી
-
ભમરો– ભ્રમર, ભંગ, અલિ, મધુકર, મધુપ, ષટ્પદ, દ્રિરેફ, મિલિંદ
-
રસ્તો– માર્ગ, વાટ, રાહ, પથ, પંથ, વીથિ
-
નુકસાન– બગાડ, ગેરફાયદો, ગેરલાભ, હાનિ
-
નોકર– સેવક, ચાકર, દાસ, કિકર, અનુચર
-
વિષ્ણુ– ઉપેન્દ્ર, ચક્રપાણિ, પદ્મનાભ, જનાદન, ધરણીધર, મહીધર, પથ, સુદર્શન
-
પંડિત– વિદ્દાન, પ્રજ્ઞ, વિદગ્ધ, ધીમંત, મેધાવી
-
પુત્રી– દીકરી, તનયા, સુતા, તનુજા, દુહિતા
-
મુસાફર– વટેમાગું, પ્રવાસી, પથિક, પંથી, યાત્રિક, રાહી, સફારી
-
મોક્ષ– નિર્વાણ, નિર્યાણ, સદગતિ, મુક્તિ
-
પતિ– નાથ, સ્વામી, ભર્તા, ભરથાર, ઘણી, કંથ, પ્રાણનાથ, વલ્લભ, દયિત
-
વાદળ– મેઘ, ઘન, અશ્મન, ધારાધર, અંબુજ, નીરદ, પયોદ, પયોધર
-
ઈલાજ– ઉપાય, ઉપચાર
-
વાસણ– પાત્ર, ઠામ
-
કિકિયારી– ચીસ, બૂમ
-
પર્વ– તહેવાર, ઉત્સવ
-
ઉજાસ– પ્રકાશ, અજવાળું
-
માભોમ– માતૃભૂમિ, જન્મભૂમિ
-
હાણ– હાતિ, નુકસાન
-
ખિજ્ઞ– ઉદાસ, ગમગીન
-
જગત– વિશ્વ, દુનિયા
-
વિસ્મય– આશ્ચર્ય, નવાઈ
-
વચન– વેણ, બોલ
-
વિમાસણ– ચિતા, મૂંઝવણ
-
નિરાશ– હતાશ, નાસીપાસ
-
અંકુશ– કાબૂ
-
વિસરાવું– ભૂલાવું
-
ખીજ– ચીડ, ગુસ્સો
-
મહિમા– પ્રતાપ, યશ
-
બંદગી– પ્રાર્થના, ઈબાદત
-
ઉજાસ– અજવાળું, પ્રકાશ
-
લક્ષ્ય– ધ્યેય
-
જોડાં– પગરખાં, બૂટ
-
ગુણવંતી– ગુણવાન
-
ખ્યાલ– વિચાર, કલ્પના
-
પરિચય– ઓળખ
-
તલવાર– ખડગ
-
આપદ– આપત્તિ, પીડા
-
દશા– હાલત, સ્થિતિ
-
અલબેલા– સ્ફર્તિદાયક
-
સાદ– બૂમ, ઘાંટો
-
આઘાત– ફટકો, પ્રહાર
-
મેત્રી– મિત્રતા, દોસ્તી
-
મિસ્ત્રી– કારીગર, સુથાર
-
છાપું– વર્તમાનપત્ર
-
અધિપતિ– ઉપરી, માલિક
-
દિલગીરી– નાખુશી, દુઃખ
-
અક્કલ– હોશિયારી, આવડત
-
યશ– કીતિં, જશ
-
જ્યોતિ– તેજ, પ્રકાશ
-
કિસ્મત– નસીબ, ભાગ્ય
-
નેયા– નોકા, હોડી
-
ધણીધોરી– માલિક, રક્ષક
-
ધગશ– હોશ, ઉત્સાહ
-
ઉપવાસ– વ્રત
-
ઇમાન– પ્રામાણિક્તા, નેકી
-
તાલાવેલી– આતુરતા, ચટપટી
-
આકાશ– ગગન, નભ
-
પદવી– દરજ્જો, ઉપાધિ
-
પરગજુ– ઉપકારી, ભલો
-
આબાદ– સુખી, સમૃદ્ધ
-
પરિચય– ઓળખ
-
તત્કાળ– તરત
-
માતેલું– મસ્ત, હૃષ્ટપુષ્ટ
-
જંગી– વિશાળ, મોટું
-
ગગન– આસમાન, આભ
-
ખાળવું– રોકવું, અટકાવવું
-
બંકી– વાંકી, અટપટી
-
પરિવર્તન– ફેરફાર, બદલાવ
-
નિર્મલ– સ્વચ્છ, પવિત્ર
-
વરદાન– આશીવાદ
-
ચુકાદો– ન્યાય, ઈન્સાફ
-
અદેખાઈ– ઈર્ષા
-
દીવાન– વજીર, પ્રધાન
-
ફુરસદ– નવરાશ
-
ખાનદાની– સજ્જનતા, કુલીનતા
-
બાળક– શિશુ
-
ભિક્ષુ– સાધુ, સંન્યાસી
-
ખુશામત– વખાણ, સ્તુતિ
-
સરોવર– તળાવ, કાસાર
-
કારમું– ભયંકર
-
હેમખેમ– કુશળ, સહીસલામત
-
વૃંદ– ટોળુ, સમુદાય
-
કળા– હુન્નર, કસબ
-
અગ્રણી– આગેવાન, મોભી
-
ખચકાટ– સંકોચ
-
મુઝાર– મધ્યે, વચ્ચે
-
વાણોતર– ગુમાસ્તો
-
ઠામ– ઠેકાણું, મુકામ
-
અભિમાન– ગર્વ, ઘમંડ
-
સરિતા– નદી
-
સંગ– સોબત
-
ધૂમ– શોર, ધમાલ
-
આક્કા– મોટીબહેન
-
નેકદિલ– પ્રામાણિક
-
ઈજ્જત– આબરૂ, કીર્તિ
-
વલોપાત– આક્રંદ
-
વેણ– વચન, કથન
-
વાટ– દિવેટ
-
વિજય– જીત, ફતેહ
-
પુષ્પધન્વા– ક્રામદેવ
-
દુનિયા– વિશ્વ, સૃષ્ટિ
-
અનાથ– નિરાધાર, દરિદ્ર
-
સોહામણી– સુંદર, શોભતી
-
ઘરાક– ગ્રાહક
-
દખ્ખણ– દક્ષિણ
-
નાપાક– અશુદ્ધ, અપવિત્ર
-
બુંદ– ટીપું
-
પ્રથા– રિવાજ
-
વસ્ત્ર– કપડું
-
અમલદાર– અધિકારી
-
કદ– માપ
-
પોકાર– બૂમ, ફરિયાદ
-
ડારો– ઠપકો
-
નિર્ધાર– નિર્ણય
-
સ્રી– નારી
-
ઘાટ– આકાર, લાગ
-
કાલો– અણસમજુ
-
ચીવટ– ચોકસાઈ, કાળજી
-
નૂર– તેજ, પ્રકાશ
-
ક્જિયો– કંકાસ, ઝઘડો
-
શરૂઆત– પ્રારંભ, આરંભ
-
દોલત– ધન, પૂંજી
-
સ્વપ્ન– શમણું, સપનું
-
સરસ્વતી– શારદા, મયૂરવાહિની
-
હિંમત– તાકાત
-
વ્યાપાર– વેપાર
-
નિયત– દાનત, વૃત્તિ
-
નકલી– બનાવટી, કૃત્રિમ
-
ભેદ– રહસ્ય
-
પ્રતિમા– મૂર્તિ, બાવલું
-
ચાકરી– સેવા, સારવાર
-
શ્રદ્ધા– વિશ્વાસ, આશા
-
વિધ્ન– સંકટ, અડચણ
-
શોક– દુઃખ, ગમગીની
-
મોહક– આકર્ષક, લોભામણું
-
કીમતી– મૂલ્યવાન, મોઘી
-
લવારો– લવરી, બકવાટ
-
શમન– શાંત
-
પોળ– શેરી, મહોલ્લો
-
સંસ્કૃતિ– સભ્યતા
-
ખિજ્ઞ– ગમગીન
-
ભડ– વીર, બહાદુર
-
ધન– મિલકત, દોલત
-
અણમોલ– અમૂલ્ય, કીમતી
-
ચરણ– પગ, પાય
-
વિશ્વાસ– ભરોસો, ખાતરી
-
વિભુ– ભગવાન, ઈશ્વર
-
દુદશા– અવદશા
-
પાદર– સીમ
-
સ્પંદન– થડકો
-
બાહોશ– ચાલાક, હોશિયાર
-
ધાક– ડર, બીક
-
શૂરવીર– બહાદૂર
-
હતાશા– નિરાશા
-
પ્રયાસ– પ્રયત્ન
-
દીપક– દીવો, દીવડો
-
શાનદાર– છટાદાર, ભવ્ય
-
અટકચાળો– મસ્તીખોર, તોફાની
-
મસ્ત– મજાનું, આનંદી
-
ધર્મ– નીતિ, ફરજ
-
શોર– અવાજ, કોલાહલ
-
ધંધો– વ્યવસાય
-
અગણિત– અસંખ્ય
-
જૃઠું– અસત્ય
-
શિષ્ય– વિદ્યાર્થી, ચેલો
-
દામ – કિમત, મૂલ્ય
-
પ્રાચીન– જૂનું, પુરાણું
-
પરીક્ષા– કસોટી, પરખ
-
ટેસ– આરામ, મજા
-
અઢળક– પુષ્કળ, ઘણું
-
સત– સત્ય, સાચું
-
માથું– મસ્તક, શીર્ષ
-
ખમીર– જોશ, તાકાત
-
આતિશય– ઘણો, બહુ
-
કીર્તિ– ખ્યાતિ, નામના
-
તાણ– ખેચાણ, તનાવ
-
ઠાઠ– ભપકો, શોભા
-
સ્તબ્ધ– આશ્ચયચકિત
-
પાગલ– ગાંડો
-
સ્મિત– મલકાટ
-
ઝંખના– ઈચ્છા, અપેક્ષા
-
આશ્રમ– છાત્રાલય
-
વન– જંગલ, અરણ્ય
-
વન– જંગલ, રાન
-
સાગર– સમુદ્ર, દરિયો
-
ખલેલ– વિઘ્ન, હરકત
-
અભાવ– અણગમો
-
નિશ્ચલ– સ્થિર
-
ધીરી– ઠરેલ, ઠાવકી
-
ઝાડ– વૃક્ષ, તરુ
-
સ્નેહ– પ્રેમ, મમતા
-
ક્ષુદ્ર– પામર, તુચ્છ
-
વિજય– જીત, ફતેહ
-
મકરસંક્રાંતિ– ઉત્તરાયણ
-
તપખીર– છીકણી
-
પોકાર– બૂમ, ફરિયાદ
-
બચપણ– બાળપણ, શેશવ
-
નિવાસી– બચપણ
-
ક્રાગડો– કાગ
-
નબીરા– સંતાન, પુત્ર
-
કેડી– પગરસ્તો, પગદંડી
-
ગૌરવ– મોટાઈ, મહત્તા
-
સરવાણી– ઝરણું
-
સ્પર્ધા– હરીફાઈ
-
પાવ– પગ, ચરણ
-
પયટન– મુસાફરી, પ્રવાસ
-
સંકોચ -ખચકાટ, આંચકો
-
આશ્ચર્ય– નવાઈ, અચંબો
-
અંધ– આંધળો, ચક્ષુહીન
-
ન્યારો– જુદો, વિશિષ્ટ
-
સમીપ– પાસે, નજીક
-
શિથિલ– ઢીલું, નિર્બળ
-
ખબર અંતર– સમાચાર
-
ધમી– નીતિવાન, ક્તવ્યવાન
-
ખાતર– બરદાસ્ત આગતા-સ્વાગતા, સરભરા
-
શેતાન– બદમાશ,
-
હેત– પ્રેમ, લાગણી
-
ભપકો– દેખાવ, ડોળ
-
સ્વર્ણ– સોનું, સુવર્ણ
-
મહિમા– પ્રતાપ, યશ
-
નમણી– સુંદર, નાજુક
-
જાજમ– શેતરંજી
-
સમાપ્ત– પૂર્ણ, પૂરું
-
વીજ– વીજળી, વિદ્યુત
-
સ્વતંત્રતા– આઝાદી, મુક્તિ
-
મના– નિષેધ, બંધી
-
સૂર્ય– રવિ, દિવાકર, દિનકર
-
મંડળ– સમિતિ, સભા
-
શમણું– સ્વપ્ન
-
ઉત્કંઠા– ઈચ્છા, આતુરતા
-
ગોઠણ– ઢીંચણ
-
રેડ– સુંદર, સારુ
-
છત– છાપરું
-
ઉસ્તાદ– કાબેલ, હોશિયાર
-
વંદન– પ્રમાણ, નમસ્કાર
-
પરિચય– ઓળખ
-
સમીર– પવન, અનિલ
-
નિમંત્રણ– આમંત્રણ, નોતરું
-
મહેસૂલ– કર, દાણ
-
હાશ– શાંતિ, નિરાંત
-
ખેવેયા– ખલાસી, સાગરખેડું
-
નેતૃત્વ– આગેવાની,નેતાગીરી
-
ચુસ્ત– કડક, મક્કમ
-
શેરી– ફળિયું, લત્તો
-
ધર્મ– ફરજ, કર્તવ્ય
-
વાદવિવાદ– ચર્ચા
-
વિસ્મય– અચરજ
-
શાન– સમજણ, અક્કલ
-
ધૂળ– રેત
-
વચસ્વ– પ્રભુત્વ, પ્રભાવ
-
હક્ક– અધિકાર, દાવો
-
તોલ– માપ, પ્રમાણ
-
ભાઈ– બંધુ, સહોદર
-
અંગ– ભાગ, અવયવ
-
અથાક– અતિશય, પુષ્કળ
-
સ્વસ્થ– તંદુરસ્ત
-
ત્યજવું– છોડવું, ત્યાગવું
-
ગર્વ– ગોરવ
-
કલગી– મુગટ, તાજ
-
કુનેહ– ચતુરાઈ, હોશિયારી
-
રાવ– ફરિયાદ, પોકાર
-
મંઝિલ– લક્ષ્ય, ધ્યેય
-
આરોગ્ય– તંદુરસ્તી, સ્વાસ્થ્ય
-
અજુગતું– અયોગ્ય, અઘટિત
-
ભડભાંખળું– પરોઢ, પરોઢિયું
-
હાથી– ગજ, હસ્તી
-
અચાનક– એકાએક
-
હામ– હિંમત
-
ઉતારું– મુસાફર, રાહગીર
-
કુનેહ– ચતુરાઈ, આવડત
-
પ્રફુલ્લ– ખીલેલું
-
મેવલિયો– મેહુલિયો, વરસાદ
-
તિરસ્કાર– તુચ્છકાર, ધિક્કાર
-
સ્વાસ્થ્ય– તંદુરસ્તી, નિરામય
-
શાસન– રાજ્ય, સત્તા
-
બહેન– ભગિની
-
ઉષા– પરોઢ, સવાર
-
ગાથા– કથા
-
ટેવ– લત, આદત
-
કાન– ક્ણ
-
નાથ– માલિક, સ્વામી
-
સંપન્ન– સમૃદ્ધ, વેભવશાળી
-
અભિગમ– મત, મંતવ્ય
-
મધુરય– મધુરતા, મીઠાશ
-
અંકાવું– મૂલવવું
-
વૃક્ષ– ઝાડ, તરુ
-
કવિતા– કાવ્ય, પધ્ધ
-
માનીતી– વહાલી
-
ભોમ– આકાશ, નભ
-
વેદના– પીડા, દદ
-
રિવાજ– ધારો, ચાલ