M617 આસપાસ રહેલ વસ્તુઓ (જેવીકે વર્ગખંડનું ભોયતળીયું, ચોક બોક્સની બાજુઓ)ની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધે છે.
M617.1 ચોરસ-લંબચોરસની પરિમિતિ શોધે છે.
M617.2 નિયમિત આકારોની પરિમિતિ શોધે છે.
M617.3 પરિમિતિ આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે. લંબચોરસનું ક્ષેત્રફળ શોધે છે.
M617.4 લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધે છે.
M617.5 ચોરસનું ક્ષેત્રફળ શોધે છે.
M617.6 આલેખપત્રની મદદથી અનિયમિત આકારોના ક્ષેત્રફળ શોધે છે.
M617.7 ક્ષેત્રફળ આધારિત વ્યવહારુ કોયડા ઉકેલે છે.