1. કાવ્યનું ગાન કરે, કાવ્ય કંઠસ્થ કરે તથા વાર્તા રમૂજ કહે.
2. વાતચીત સાંભળી તેનો ભાવ સમજીને પ્રતિભાવ આપે.
3. ગદ્ય / પદ્ય / દૃશ્યાત્મક સામગ્રીને આધારે રજૂઆત કરે.
4. વિગતો વચ્ચેના સંબંધો સમજે, જરૂરિયાત અનુસાર પ્રયોજે અને સામગ્રીનું વિશ્લેષણ કરે.
5. વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક નામ ઓળખાવે અને માગ્યા પ્રમાણે ઉપયોગ કરે.
6. સામગ્રીમાંથી ભાષા સંરચનાની ક્ષતિઓ શોધી, સુધારી સામગ્રીનું પુનઃલેખન કરે.
7. શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે અને વિવિધ રમતો દ્વારા શબ્દભંડોળ વિકસાવે.