SN.6,03 સાદા વાક્ય સાંભળીને સમજે છે.
SN.6.08 સાદા વાક્યો (બે થી ત્રણ પદવાળા) બોલી શકે છે.
SN.6.11 સરળ સાદા વાક્યો નું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરી શકે છે.
SN.6.17 સરળ વાક્યોનું અનુલેખન કરી શકે છે.
SN.6.20 સાદા પ્રશ્નોના જવાબ એક શબ્દમાં કે નાના વાક્યોમાં લખી શકે છે.