SN.7.01 સરળ પદ્યનો (સુભાષિતો પ્રોલિકા અને ગીતો તેમજ ટૂંકી અને સરળ ચિત્રવાર્તાઓ સાંભળીને સમજી શકે છે.
SN.7.06 સરળ પધો (સુભાષિતો, પ્રહેલિકા અને ગીતો) નો શુદ્ધપાઠ કરી શકે છે તેમજ ટૂંકી અને સરળ ચિત્ર વાર્તાઓ કરી છે.
SN.7.15 સરળ જોડાક્ષર યુક્ત શબ્દોનું અનુલેખન કરી શકે છે.
SN.7.16 સરળ જોડાક્ષરયુક્ત શબ્દો સાથેના વાક્યોનું અનુલેખન કરી શકે છે.
SN.7.18 સરળ જોડાક્ષર યુક્ત શબ્દો સાથેના વાક્યોનું શ્રુતલેખન કરી શકે છે.
SN.7.25 ઉદાહરણ અથવા આપેલ નિર્દેશને આધારે સંસ્કૃત ભાષામાં નવા શબ્દો અને વાક્યોની રચના કરી શકે છે.