૨. પ્રાણીઓમાં પોષણ અધ્યયન નિષ્પત્તિઓ SC.7.04 – પ્રશ્નોના જવાબ મેળવવા સરળ તપાસ હાથ ધરે છે. SC.7.05 – પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે. SC.7.06 – પ્રક્રિયા અને ઘટનાને સમજાવે છે. SC.7.13 – શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.