1. ગદ્ય-પદ્યમાંથી જરૂરી વિગતો તારવીને જરૂરિયાત અનુસાર પ્રયોજે.
2. ગદ્ય-પદ્ય સામગ્રી વિષયક વિવેચનાત્મક ચિંતન કરે.
૩. વ્યક્તિવાચક, સમૂહવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચક નામ ઓળખાવે અને માગ્યા પ્રમાણે ઉપયોગ કરે.
4. કોઈ એક વિચારને અર્થ બદલ્યા વગર જુદા શબ્દો અને જુદી વાક્યરચના દ્વારા અનેક રીતે રજૂ કરે.
5. અપરિચિત શબ્દના અર્થની ધારણા કરે, શોધખોળ કરે અને તારવે.
6. શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે.
7. શબ્દસમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરે.
8. ભાવાત્મક અભિવ્યક્તિ માટે યોગ્ય શબ્દ અને વિવિધ વાક્યરચનાઓ પ્રયોજે.
૭. મનોશારીરિક ક્રિયાઓ વડે મસ્તિષ્ક વિકાસની પ્રવૃત્તિ કરે.
10. પોતાના પરિવેશના અનુભવ-જગતને વર્ગમાં બધા સમજી શકે એ ભાષામાં રજૂ કરે.
11. લેખન કરવાના પ્રસંગોમાં પોતાની ભાષાકીય સજ્જતાનો ઉપયોગ કરે.