૩. નંદુ સાથે એક દિવસ ….
અધ્યયન નિષ્પતિ
4.04 મોટાં કે નાના સમૂહમાં રહેતાં પ્રાણીઓ (જેમ કે કીડી, માખી, હાથી વગેરે) અને માળો બાંધતાં પક્ષીઓના વર્તનોને તેમજ જન્મ, લગ્ન અને સ્થળાંતરને કારણે માનવકુટુંબમાં થતા ફેરફારોને સમજાવે છે.
4.13 સ્થાનિક અને બિનઉપયોગી વસ્તુઓના ઉપયોગથી કોલાજ, ડિઝાઇન, મૉડેલ્સ, રંગોળી, પોસ્ટર્સ, આલ્બમ અને સાદા નકશા (શાળા તથા આસપાસના વિસ્તારના) બનાવે છે.