૩. શંખલાની બહેન છીપલી
અધ્યયન નિષ્પત્તિઓ
G.406.1 માહિતીલક્ષી લખાણમાંથી વિગતો શોધે છે.
G.406.3 માહિતીલક્ષી લખાણની વિગતોનો ઉપયોગ કરે છે.
G.406.2 માહિતીલક્ષી લખાણમાંથી વિગતો વચ્ચેના સંબંધો સમજે છે.
G.403.1 કથનાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G.403.9 આઠ શબ્દો સુધીનાં વાક્યોનું શ્રુતલેખન કરે છે.
G.404.4 આનુષગિક જોડાણવાળાં ત્રણથી ચાર વાક્યોનાં શ્રવણને આધારે શબ્દો/શબ્દસમૂહો બોલી બતાવે છે.
G.404.1 કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G.408.1 કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોધે છે.
G.402.3 વાક્યો મોટેથી વાંચે છે.
G.412.2 ચિત્રનું વર્ણન સાત-આઠ વાક્યોમાં કરે છે.
G.408.8 વાંચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્લક્ષી પ્રશ્નોના ઉત્તરો શોધે છે.
G.416.2 ભાવાત્મક પ્રતિભાવ આપે છે.
G.410.3 વાર્તા પરથી નાટયીકરણ કરે છે.
G.410.8 વાર્તા /કાવ્યને નાટ્યસંવાદમાં રૂપાંતરણ કરે,અભિનય રજુ કરે છે.
G.415.3 નવા શબ્દોના અર્થની ધારણા કરે છે.
G.413.11 ‘શ’ અને `સ`નો ઉચ્ચાર ભેદ પારખે અને પ્રયોજે છે.
G.408.3 કાવ્યાત્મક લખાણની વિગતોનો ઉપયોગ કરે છે.
G.408.5 કાવ્યાત્મક લખાણને આધારે સર્જન કરે છે.
G.412.3 વાર્તા,કાવ્ય,ગીત, સાંભરી /વાંચી તેનાં અંશોનું લેખન કરે છે.
G.417.8 મનોશારીરિક કેળવણીની રમતો રમે છે.
G.410.10 વ્યકિતગત તથા જૂથ કે સમૂહમાં કાવ્યાગાન કરે છે.