SC.8.01 – પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો, રચના અને કાર્યના આધારે જુદાં પાડે છે.
SC.8.02 – પદાર્થ અને સજીવોને તેમના ગુણધર્મો / લાક્ષણિક્તાના આધારે વર્ગીકૃત કરે છે.
SC.8.03– પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ધરે છે.
SC.8.04 – પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
SC.8.05– પ્રક્રિયા અને ઘટનાઓને સમજાવે છે.
SC.8.09– પ્રક્રિયા અને સજીવોની નામનિદર્શનવાળી આકૃતિ/ ફ્લોચાર્ટ દોરે છે.
SC.8.11 – શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.