૬. ભાઈબંધ મારો બોલ્યો કુહુ (નવેમ્બર)
અધ્યયન નિષ્પતિઓ
1.2 વાક્યોમાં વિરામચિહ્નપરખે.
5.10 પાડેલા નામ (વ્યક્તિવાચક) અને સમૂહવાચક ઓળખાવે.
6.4 શબ્દનું રૂપાંતર કરી અન્ય શબ્દ બનાવે.
6.7 શબ્દના અર્થ તારવે.
6.1 પરિચિત શબ્દના અર્થ ધારે, શોધે, ઓળખાવે.
5.13 લાંબા શબ્દો (વર્ણ સંખ્યા 5 કે 60ના વર્ણો ઓળખાવે, તે શબ્દનું શ્રવણ, કથન, વાંચન, લેખન સ્પષ્ટ રીતે કરે.