૭. અનોખો સંવાદ
અધ્યયન નિષ્પતિઓ
3.12 ચિત્રો, આકૃતિઓ, કલાત્મક રચનાઓ, નમૂનાઓ અને વસ્તુઓનું તમામ બાજુથી અવલોકન કરે છે તથા સાદા નકશા, સૂત્રો, જોડકણાં રચે છે.
3.15 વનસ્પતિ, પ્રાણીઓ, વૃદ્ધો અને દિવ્યાંગો માટે સંવેદના દર્શાવે છે અને આસપાસના પર્યાવરણમાં રહેતાં પરિવારોના વૈવિધ્યને સમજે છે. (જેમ કે દેખાવ, ક્ષમતા, ગમો – અણગમો અને મૂળભૂત જરૂરિયાતોની પ્રાપ્તિ (દા.ત. ખોરાક, રહેઠાણ વગેરે)